SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ સિમ ાહ દેહા શુદ્ધિ સહેલી લઈ કરી, શ્રી વસુદેવ કુમાર મંધ્યખંડમે આવતાં, સુણીઓ એહ ચિાર શ્રી અરિષ્ટપુર વર ભલે, શ્રી હરિબ્રહ્મ નરેશ પટરાણી પદ્માવતી, પઢાવાસ વિશેષ, ૨ કુમરી ના શહિણી અમરીને સુવિલા નખ શિખતાં શોભતી, સ્વયંવર અંડપ તાસ ૩ જરાસંધ સુતે બાંધવ, પાંડવ કૌરવ શિય યાદવ ખેચર નૃપ અવાર, મિલ્યા એકઠી આય... ૪ બેઠા વડ વડ આક્ષણ, વેડા વડા ભૂપાલ વડી વડી શોભા કરી, દીસે ઝાકઝમાલ. હાલ ર૯ મી : . : : : (ધન પ્રભુ રામજી, ધન પરિણામ એ શી) કેર આયે શ્રી વસુદેવ બે રૂપ વિરુપ કરી કેલી કે, ભાઈ ન લહે વ બે કુંવર૦ ૧ સંહિણુ રંભા સરસ બિરાજે, સાજી સખર વેશ બે;” મંડપ આવી જગત સેહાવી, ભીડ કરી સુવિશેષ બે કું- ૨ પ્રતિહારિણી આગે હેઈ, પ્રગટ કરે નૃપ નામ છે ? જરાસંઘ ત્રિખંડ નરેશ્વર, એ પ્રભુજી અમિરામ બ. કુ૩ અપરાજીત બંધવ કુંવરજી, કાલયવન કલમોહિં બે; દાતા જોક્તા દિલ દરિયાકે, નામ ધરાવતા પ્રાંહિ બે કુ. ૪ પાંડવ પંચ પ્રતાપબલે અતિ, કૌરવ સત એ દેખે છે : કણું કહાવે કહપતરું , જે એ પ્રત્યક્ષ દેખ એ. કે. ૫
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy