________________
પહેલો વીશ અને ખટમી એ ઢાલે, દિન જાતા ન જણાઈ રે; શ્રી ગુણસાગર સુરી સલુણે, સાજની સુખદાઈ રે સ્વા. ૨૩
૧
દેહા સુપકે નામે ખેચ, ખેચરપણે તિવાર; રૂપ ધરી ઘેડા તણું, કીધો નૃપ અપહાર. ઉચે જાતાં અંબરે, દીધે મુષ્ટિ પ્રહાર ગંગાજલ માંહિ પડે, શ્રી વસુદેવ કુમાર ગંગાજલથી નિક, તાપસવન આવંત આદર દેખી અતિ ઘણે, ગાઢ સુખ પાવંત,
હાલ ર૭ મી
(વનમાલાની–દેશી) એક દીઠી રમણીરાઈ રે, સાસુ ધન જાણે કાંઈ રે; વિકલ રૂપણી દીસે રે, સા દાંત ઘણેરૂ પીસે રે. ૧ વસ્ત્ર વિહુણી બાલી રે, નર હાડ ધર્યા વિકરાલી રે; એ ઘેલી નામ ધરતી રે, નૃપ દેખીને રંગ કરંતી રે. તવ પુછીયે તાપસ રાજા રે, તે ઉત્તર આપે તાજા રે; એ જરાસંઘની જાઈ રે, એ કેતુમતી કહાઈ રે. ૩ જીતશત્રુ નરેશરાણું રે, એ રૂપે રંભા સમાણી રે; એસવ સુલક્ષણ ધારી રે, એ માતપિતાની પ્યારી રે. ૪ એ કામ ન છૂટે કેઇ રે, સુંદર દાનવ માનવ હાઈ રે; -એહ અવસ્થા પામી રે, તવ પુનરપિ પુછે સ્વામી રે. ૫ એ વાત છે જે શે, કિણ હી કીધે ડાંડે દોરે રે; જે જીમ હશે તિમ ભાસે રે, હું શું એહ તમાસે રે. ૬