________________
હરિવંશ હાલ સાગર
કેાઈ મંત્ર દિલે આયો રે; તે આપુણુપેરે ખીજાયો રે; ; ; એતેહના કીધાં કામો રે, એ છે રાજસુતા અભિરામે રે. ૭, એ પરવશ હું જામ રે, ધુર કેડી તેહને ઠામે રે; એ મારી વિદારી દેહે રે, તસ હાડા સાથે સનેહ રે. ૮ તવ કરણની મતિ આણી રે,
' : સા કીધી તામ સયાણું રે; શ્રી નવકાર પસાઈ રે, ન વાંછિત કામ સરાઈ રે, ૯ જમ રૂપીય જણું થાયા રે, રાજાના રોશ ભરાયા રે; ઉપકાર કેાઈ ન જાણ્યો રે, પ્રભુ રાજગૃહીમેં આ રે. ૧ પુછતાં ઉત્તર ભાંખે રે, તે. કાણું નઈ રાખે રે; એ કેતુમતીને બાપે રે, વર એક નિમિતિએ આપે રે. ૧૧ એ પુછયોથે પહેલું વારે, જગજીવન આ સહુ મારૂં રે; મુજ હંતા આપ બતાવી રે, તુ ભાંખ ભલી પરે ભાવી રે. ૧૨ તવ જાણે નર સહિનાણું રે, કહી દાસીએ અહિનાણું રે; તુહ પુત્રી સારી કર્યે રે, તસ નંદનથી તુમ રયે રે. ૧૩ તે દિનથી નૃપ આદેશ રે, હુશીયારમેં સુવિશેષ રે; વરતતા તું અબ લાધે રે, સુર ઇષ્ટ ભણી આરાધે રૂ. ૧૪ અબ વધ ભૂમિકા લેઇ રે, તુજ ધાવ કરસ્યાં કેઇ રે; એ સુંદર કાયા કાપી રે, દિશ દેવાને બબ આપી રે. ૧૫ સ્વામીન કામ સમારી રે, હમ વહાલાં હસ્યાં ભારી રે; એહ મુર્ણતાં વાતે રે, પ્રભુને મન અકલાતે રે. ૧૬ ચિંતાએ ચાં જામેરે, એક ખેચર આ તામે રે; પ્રભુ લેઈ ચા છેડાઈ રે, તે સુભટ રહ્યા હવાઈ રે. ૧૭ આકાશે જાતા જોઈ રે, ખગ સાથે પુછે સેઇ રે; તું કેણુ છે સુખકારી રે, કહેવાતા વિશેષ વિચારી રે. ૧૮