________________
મૂડ પહેલે
વણુ અછે તુમ કામની, કહા આપણા નામ; કામ કિતે આવી છે, સાઈ પ્રકાશા કામ.
11
હાલ ર૬ મી
( શ્રી સીમધર સાહેબ મેરા એ દેશી.) સ્વામી સુણે ને સુ દરી ભાંખે, સંપ કોઇ ન રાખે રે; કાજ કરવા કારણુ આવી, સાઇ કારજ દાખે રે. સ્વા૦ ૧ ગિરિ વૈતાઢ નગરી નિરાપમ, ગધ સમૃદ્ધિ સાહાવે રે; ગુણના સાગર અધિક ઉજાગર, રાય ગંધાર કહાવે રે. સ્વા૦ ૨ પ્રથવી રાણી રૂભા જાણી, કુમરી તેહની જાઇ રે. નામ પ્રસિદ્ધિ પ્રભાવતી હું, મુજનપણે સુખદાઈ રે, સ્વા॰ માનસવેગ તણે ઘર ગઇતી, સ્વણુ સુપ્રભપુર માંહિ રે; માત અંગારવતી સતીયાં મેં, સતી શિરેામણી પ્રાહિ રે. સ્વા૦ ૪
વેગવતી નિજ પુત્રી કેરી, આશ અધિકી આણે રે; મેં પુછી સા કયાં ગઇ છે, ખબર કાઇ ન જાણે રે. સ્વા॰ સખિયાપણે સામશ્રી બેાલી, માહરે કામ સિધાવી રે; શ્રી વસુદેવ નરેશ્વર પાસે પણ, પાપણી ફરીન આવી રે. સ્વા૦ ૬ માનસવેગ મહા ભયસતા, મુજશુ ચડીયા આવે રે;
માય દખાવે શીલ સુધ`ણી, પહેાંચાવા નવિ પાવે રે સ્વા૦ ૭ તુ‘ઉપગારી શિરામણી સાચી, માહરા કારજ સારે રે; સદેશે। સાઇ સંઘાતે, કહેતાં જીવવારે રે. સ્વા॰ ૮ આશખલે મે' એ દિન લીધા, આગે આશા છુટે રે; ઝુરી ઝુરી પંજર હુઇ, અમ મુજ હૈડા ફુટે રે. સ્વા૦ ૯ વેગે બ્હાર કીયે માહરી, નહિંતર છેાડુ' પાણા રે; શીલભ'ગથી નરકે જાણેા, પ્રાણ ઘણાં ઘટ આણેા રે. સ્વા૦ ૧૦
J
'