SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ હવે સામા મરણસમે નિજ માતાપિતાને, જિન મલશુંથિરસ્થાપી ; ; ; અણસણને આરાધન બલે, સુવર: પદવી આપીજી કાપ તાપસણી હેઇને હુતે, બાલક લેઈ લાગેજી; શિલાયુદ તણે ઘર આવી, સોંપણું બાલકુમારેજી, કે-૧૬ રાજા સાથે વદે મૃદુ વાણી, એ યે થાર નંદજી; અપુત્રીયાને નંદન કયાંથી, ભીખે તામ નરેદે છે. કાર્ડ ૧૭ મૂલથી વાત સુણવત જાણ્ય, સાચે શૌયલવિચારે છે, બાલક લીધે જ સીધે, માન્યો અતિ ઉપકરે છે. કટ ૧૮ એણપુત્ર કીયો વડરાજા, રાય હુ વ્રતધાર; નેમિ તિર્થક તીર્થ એતે, વાતતણે વિસ્તારે, ૧૯ એ પુત્ર તણે વર પુત્રી, પ્રિયંગુ સુંદરી બાલાજી ” રૂપ કલા ગુણ સુંદર સ્ત્રી સ્વામી સુખ માલાજીક ૨૦ તુમેરું રાગ ધરે અધિકેર, સારા એહને કાજજી; જાણું અદતા મત ખીચા, મેં દીધી એ આજકા જ એ ઘરમેં હું હરતા કરતા મહારૂં કીધું ચાલેજી; રાજાજી તે એક મને અતિ, આણ હમારી પાલેજી. રર કામદેવના દેવલમાંહિ, પ્રીત પતિ પિખીજી; " - કરી વિવાહ વિનેદ કરીને, સુંદરીને સંતોષીજી. કાર૩ દેવલમાંહિ દેવી ભાષિત, કીધે લીધે લહેજી : - રાય લિખી બંતરણી વિલસીત, પ્રગટકીય વિવાહોજી. કા. ર૪ એ પચવીશમી ઢાલે ભાંખી, જિહાં તિહાં અધિકાઇજી; શ્રી ગુણસાગરસૂરિ કહજી, પુન્ય સદા સુખદાઈજી. ક. ૨૫ દેહા એક વાર એકલપણે જાગી જોવે જામ; . . કાચિત કુમારી આગલે, ઉભી દીઠી તા. ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy