SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ બઢ પહેલા રાજા ખેલે કાં ડમડાલે, નામ પ્રકાશે મારાજી; સાવી નગરીના નાયક, છે મુજ પ્રીતમ પ્યારાજી, કા૦ ૩ વિવિધપ્રકારે સુખ વિલસતા, વારુ વચન વદેવાજી; જે આધાન રહેશે માહરે, તા શા ઉત્તર દેવાજી, કા૦ ૪ રાજા નીલી ગથા પાળે, લેાક ઘણું અકલાચાજી; યુદ્ધ ન લાધે તાસ પુત્રી, પુછયા ઉત્તર પાયેાજી, કા૦ ૫ તાપસ વન રાજા છે નિરુણી, સામા લેાક સિધાવેજી; રાજા સન્મુખ દેખી આવત, પરંમ મહા સુખ પાવેજી કા૦ ૬ તાપસ પુત્રી માત પિતાને, વાત જણાવી એહાજી; છાની રાખત જાયા બેટા, રૂપ કલા ગુણુ ગેહેાજી કા૦ ૭ રાગ સુયાને માતા સુઇ, સુરગતિના અવતારાજી; સા હું નાગશ્રી વ્યંતરી, નહિ. સંદેહ લગારાજી, કા૦ ૮ શ્રી જિનધમ અછે જગ સાચા, જે આરાધે કાઇજી; માક્ષ તણાં ફલ આપણુહારા, સુરગતિ સ્હેજે હાઇજી કા૦ ૯ જ્ઞાનયલે મે દેખ્યા પાછા, જાગ્યા નેહ ધણેરાજી; માતપિતાને સુત સઘાતે, માડી રહ્યો મન મેરાજી, કા૦ ૧૦ • ચાલી આવ્યા માતપિતા તા, દુ:ખીયા દીઠા દોઇજી; મા પામે બાલક જેમ જીવે, કરે વિમાસણ સાઇજી કા૦ ૧૧ આલપણે માતા મરી જાઇ, તરુણપણે તેા નારીજી; વૃદ્ધપણે સુત મરતાં લાંખ્યા, એ તીને દુ:ખ ભારીજી. કા૦ ૧૨ આપ જણાવી માતપિતાની, આતિ અલગી ટાલીજી; એણી પેરે આપ ધવરાવી, માલક લીધા પાલીજી. કા૦ ૧૩ એણી પુત્ર કહી મેલાવ્યા, તાપસ સઘલે તામેાજી; એહજ નામ પ્રસિદ્દો ચાલ્યા, લાકવચન અભિરામાજી કા૦ ૧૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy