SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ રાગર અનંગસેનાની સુતા, સા રૂપ નિધાન; કામ પતાકા પ્રગટી, હવી ભામની ભીને વાન, ભા. ૧૩ કામ પતાકા કામની, લલિત મનોહર ગાત; રાજા કીધી રાગની, સુખમાંહિ દિન જાત ભા. ૧૩ દિન કેતાને અંતરે, રાજા તાપસ થાય; ગર્ભ કહે વૈરાગની, સાથ રહી સુખપાય ભાટ ૧૪ તાપસી દિન પુરતે, પ્રસવી પુત્રી સાર; ઋષિદના અભિધાનથી, વાધે રૂપ અપાર ભા. ૧૫ એ વીશમી ઢાલમેં, શ્રાવકના વત પંચ શ્રીગુણસાગર આદરે, ભંગ ન આણે રેંચ ભા. ૧૬ દોહા સાવથી નગરીને ધણી, શીલાયુદ નરેન્દ્ર ઘેડે ખાંચો આવીયો, તાપસ વન આનંદ, પગે લાગતાં તાપસે, આદર દી અપાર; તાપસ પુત્રી સાચવે, વિનય તણે આચાર, ૨ ભજન ભક્તિ વિશેષથી, કરતી વરતે જામ; આપુણુમાંહિ ઉપજ, કામ રાગ અભિરામ, ૩ ઢાળ ૨૫ મી (હું તુજ સાથે નહિ બોલું ઋષભ એ-શી) કામ રાગ અછે જગ મેટે, જેહથી ખાઈ બેટેજી; એક્લડે તીખું જગ હરા, કણ વડે કુણ છેટેજી. કા. ૧ રાજાની આતુરતા જાણ, ઋષિપુત્રી વ્રત રાખે છે; વ્યાહ તણે વિધિ સાચવી, પ્રેમ તણે રસ ચાખેછે. - ૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy