________________
ન હલ ૨૪ મી :
(ધન ધન જંબુસ્વામીન-એ ટેરી) હેન ભણે બાઇ સુણે, એ વસુદેવ કુમાર; સેંગપુરંદર સુંદરૂ, કામ તણે અવતાર, ભાગ્ય પ્રબલ “વસુદેવને તે
એ તો મુણમણ રેયણ ભંડાર ભાગ્યવતી જે ભામની એ તે પામે ભલ ભરતા ભાગ ૨ - એકાંતે તવ દૂતિકા, આવી પ્રભુજીની પાસ : કુમરી કામ સમારવા, આપ કરે અરદાસ ભાટ ૩ દેવ પધારે મંદિરે, પુરે કુમારીની શ; હસી રમી રસરંગમેં, કીજીયે ભેગ વિલાસ. ભા. ૪ જે નવ માને વાત એ, તે થાશે વિપરીત; પ્રાણ તજ કુમારી, અતિ દુ:ખદાઇ છે પ્રીત- ભા. ૫ ઉત્તર દીધે અવસરે, જ્ઞાની દીઠે હોઈ; સંતોષી ઘર મેકલી, હરખી કુમરી સેઈ ભાવ ૬ વડમાતા કુમારી તણ, વિતરણ અભિરામ; ચલણપ્રભ સહચારણ, નાગશ્રી તસ નામ. ભા. ૭ સાવંતે ભરનિંદમેં, દેવી કી અપાર; આવી બેઠી બાગમેં, વાણી વદે સુવિચાર, ભા. ૮ આરતિ કેઇ મત આણજે, હું થારી હિતકાર; ચરી સુણાવું આપણુ, આલસ નિંદ નિવાર, ભા. ૯ અમેઘ દશન નામથી, ચંદનપુરને રાય; ચાસમતી પતિ જાણુ એ, લોક સૌને સુખદાય. ભા. ૧૦ ચાર ચંદ્ર નામેં ભલે, નંદ મહા સુખકંદ; રાજ કરે રલિયામણું, છે સુકંદ નિકંદ. ભા. ૧૧