________________
પક પહેલો ભદિલપુર ચાલી આયો, તિહાં રાજા પિક સહાય;
પ્રભુજી સૌ ને મન ભાયો હે. ૦ ૧૧ કુમરી ધાર્યો પુર્વ વેશે, તસ રૂપકલા સુવિશે;
પરણે યદુરાય નરેશ હ. કું. ૧૨ પુરૂષવેષને ભે, તવ પુછે શ્રી વસુદેવ;
સા ઉતર દે તતખેવો છે. કું. ૧૩ તવ નીમતિ ને રાયે, પુછો મુજ વરને તાંઈ;
તિહાં નામ લીયે ગુંસાઈ હે. ૦ ૧૪ ચોગ કહે કીમ મિલશે, રૂડે જઈ રૂડું ભલશે;
એ આરતિ વેગે ટલશે . કું૦ ૧૫ રૂપ પુરૂષને ઠાણી, સે રાજ રાખંતી જાણી;
પ્રભુજી મિલશે વેગે આણી હે. કુ. ૧૬ ગુરૂ ગોત્રજ ને સુપસાર્યો, એ એક સરીખે દાઈ;
સાતમેં વાસર જાઈ હો. કં૧૭ અંગારક ક્રોધે ભરી, તિહાં રૂપ હંસકે કરી;
| મુખે સેવંતે અપ હરીયો હે. કું. ૧૮ મુષ્ટિ પ્રહાર જયાં દીધે, ચેતનથી અલગ કીધોઃ
ગંગામે પડીયે સીધે હે. કું૧૯ પાણી તરી કાંઠે આવે, અટવી તજી વસતિ પાવે;
ઇલાવર્ધન નગર સેહાહે હો. કુ૨૦ હાટે બેઠા વેપારી, તે લક્ષ્મીવંતા ભારી;
એક શેઠ અછે અધિકારી છે. કુ. ૨૧ કુમાર બેઠે તસ પાસે, તિહાં મલિયા લેક તમાસે;
આ એ મેટો શેઠ વિમાસે . કું૨૨