________________
હરિવંશ ઠાસાગર
વિવિધારે સુખ માનતા, સરોવરમાં ઝીલંત; નીલકંઠે ગજરૂપ ધરી, આઈ કુમર ચઢંત.
૩
ઢાલ ૧૮ મી
(ચંદલીની-એ દેશી. ) હાથી આકાશે ચાલીયો, વિદ્યાધર વિદ્યા બલિયે;
જન ભાંખે કુંવર બલિયે કુંવરજી. ૧ કુંવરજી રૂપે નીકે, કુંવરજી પ્યાર જીકે
કુંવર કુમાર શિર ટકે . કું- ૨ હાથી તો ચાલ્યો જાયે, રાખે કેઈને ન રહાયે;
કુંવર ચિત ચિતા થાયે હે. કુ. ૩ તવ મુષ્ટિ પ્રકારે માર્યો, હાથીને મદ ઉતાર્યો;
આપુણુ કામ હિ સમાર્યો છે. કં૦ ૪ પડી ગંગાજલમાંહિ, નવકાર ભણંત પ્રાહિં,
અંગે દુ:ખાણે નાંહિ હે. કું૫ ગંગાજલ પચી જામ, અટવીમું પડી તા;
આગે આ એક ગામ છે. કુ. ૬ સિંહગુહા તસ નામ, વિમલનૃ૫ ગુણ ધામો:
ત્રીય શ્રીમતિ અભિરામે છે. કું. ૭. પુત્રી પદ્યાબાઈ વાર, અતિ વેદ કલા ચારા;
સા છતિ આણી ઉદાસ હે. કું૮ પરણીને સુખ માણજે, આપુણપુ ધન જાણજે;
આગે કી મતિ ઠાણીજે હો કું- ૯ જયપુરના તે પતિ સાધી, એક કુમરી નીકી લાધી;
દિન દિન તિી અતિ વધી છે. કું. ૧૦