________________
ગઢ પો
ગિરિશીર ખેલત નીલકા, આયા હાઇ મારજી; નીલયશાને લઇ ગયા તવ, કાંઇ ન ચાલ્યા જોજી, કુ૦ ૧૪ દક્ષિણદિશી ગિરી તટવર નગર, સામા રાજકુમારીજી; દેવતણે વાદે જીતી પ્રભુ, પરણી રતિ અવતારીજી. કુ૦ ૧૫
૪૧
એ કહેતા રાયથા સુર આવી, લઈ ગયા તતખેવજી; યક્ષ તણા દેવલમાંહિ મુક્યા, સાચવતા અતિસેવજી, ૩૦ ૧૬
રાક્ષસ એક તણા છે વાસા, પહેલા દેવલમાંહિંજી; દેશનગરના લેાક સહુને, રાક્ષસ દુ:ખ દે હિજી. કુ- ૧૭
રાક્ષસને વશ કરવા સુવર, કરતા જય જયકાર૭; રાય પણ સઘલે આવીને, પ્રણમ્યા કુમાર ઉદારજી. ૩૦ ૧૮
કન્યા પાંચસયા પરિમાણે, પરણાવી ભૂપાલજી, સુખ માનતા વિધિ પ્રકારે, પુછ્યા સાલા ખ્યાલજી. ૩૦ ૧૯ કુલ અણુજાણ્યા કેમ પરણાવી, કન્યા એ સતપ’ચજી; સાલા ભાંખે સ્વામી સાંભલ, સઘલીના એકસચજી, કુ॰ ૨૦
નિમિતીયા વચને યદુનાયક, રાક્ષસ જીતણુ સુરજી; કન્યા સકલ તણેા વર થાશે, વાયા એ જસ તુરજી, કુ૦ ૨૧
યાદવરાજા રાયરાયાના, જિહાં જાયે તિહાં આપ૭; ગુણસાગર સતરમીઢાલે, પૂર્વ પુન્ય પ્રતાપજી, કુમરી- રર
દાહા
અચલપુરી પ્રભુ આવીયા, વનમાલા સુખકાર; પુત્રી સાથવાહની, પરણાવી પ્રેમ અપાર સચરતા સામાપુરી, આઇ ગયા તે સ્વાસ; *પીરાયની કુમરી, પરણી કપીલા નામ.