________________
હરિવંશ હાલ સાગર
-
ભજન ત્યાગ ન પીબત પાણી, સેવત ર્નિદ ન આવતી; લાંબા અતિ નિશાસા લેતી, યદુપતિને ચિત ધાવતી. કુ. ૨ પ્રેમ રાગ છે તિખી કાતી, કાલજ ને અતિ કાપતી; જે સુખ ચાહે માનની મનમાં, પરને ચિત્ત મત આપતી. કુ૪ જાણી આરતી અપાર અનેપમ, ધાઈ પુછે વાત; મૃત તણુ છલની પરે તું તે, દિસે છે અકુલાતજી. કુ૪ તવ સા પાઈ પ્રતે ભાંખે, શ્રી વસુદેવ કુમારજી; દિઠે દેવ ઓચ્છવ કરંતાં, ચિત્તને ચેરણ હારજી. કુ. ૫ એ વર પામું તો પરણવ, અવાર ન પરણું કેઈજી; અણસરખે પીઉડે પાનીને, આવટ મરણે હોયછ. કુ. ૬ ધાઈ તણુ મુખની સુણ રાજા, એ સઘળે વૃત્તાંતજી;
તેષી વચને વર કુમારી, ચાલ્યો આપ તુરંતજી કુ. ૭ સેવંત કુમાર અપહરીયો, કરીયો કામ અનૂપજી; નિજ પુર આણી રાજા રાણી, પૂજ્યો જાદવ ભૂપજી. કુ. ૮ કમરી અમરી સરખી સઘલી, સાત સયાં પરિમાણજી. પરણાવી કુમારને હરખે, કીધો અતિ મંડાણુજી. કુદ ૯ સાર સુતો પુછે પ્રભુજી, એ ો સાર પ્રકારજી; પ્રતિહારણી ભાંખે સ્વામી, એહને એહ વિચારજી. કુ. ૧૦
મરતણી માતાજું ભાઈ બેલે તે એ બલજી; જે માહરે હશે સુત સુંદર, તારે સુતા અમૂલજી, કુ. ૧૧. સગપણને સંબંધ કરેશાં, એ હુ તો ન્યાયજી; લેક મલી એ ઝગડે ભાં, નારી કી નવિ થાય છે. કુરા ૧૪ કમલી રમલી કરતે અતિ વરતે, ભેગી ભમરે જેમજી; શ્રી વસુદેવ કુંવર રમતે, પનીયાને પ્રેમજી. કુ૧૩.