SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર તવ અન્ન વસને નાણું, જુહરીયા ને કરીયાણું તે દિન અધિકુ વેચાણું હે કું૦ ર૩ લાભ તણે નહિં પારે, તવ શેઠ કરે સુવિચારો એ તો એહને ઉપગારો હે. કું. ર૪ આદર અધિકે ઘેર આયે, | ભજનામું પ્રેમ પરમા; વખતાવર પુરૂષ પિછાણ્યો છે. કું. ૨૫ કન્યા છે રૂપ રસાલી, સા રત્નાવતી સુવિશાલી; પરણાવી ઝાકઝમાલી છે. કું. ર૬ અષ્ટાદશમી ઢાલે પ્રેમ, સુખ વિલસે સુરપતિ જેમે; ગુણસાગર ભાંખે એમ છે. કુંવર ર૭ દેહા લાભે લોભ વધે ઘણે, ઉદ્યમે અધિકો લાભ; લાભે શિર જાય અડે, ઉંચે તો અતિ આભ, લાભ વિશેષ વિચાર, આગે ચાલ્યા સ્વામ; મહાપુરી આયો સહી, હરખે અચરજ પામ. ૨ ઠામ ઠામ દિશે ઘણું, મંદિરના મંડાણ નિચે કરવા કારણે, પુછો પુરુષ પ્રધાન. ૩ હાલ ૧૯ મી (હવારી તુજ સાહેબ, કાજલ મતિ ચાલો તથા પાંચમીવાડે પરમેશ્વરૂ-શી) પુરૂષ કહે પ્રભુજી સુણે, એ વાત જ વાસ; અચરજ કરી છે ઘણી, ચતુરા ચિત્ત ચાસ. ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy