________________
૦૪
હરિવંશ દ્વાલ સાગર આપણુપે તે પ્રભુતાઈ, એ સવિ વાતે વડાઈ; છાંડીજે એ * ઠકુરાઇ હે સંજમ બિી બીબી અતિ બુદ્ધિ, સાચી પતિ તણું તો કુદી; ન જાયે મનકી ગુઢી હો. સંજામ.
બેચરની ધરતી સાધી, ભૂચરની પ્રભૂતા લાધી; :: પ્રભુ ચહેશવ આરાધી છે, સંજમ.
એમ સુર્ણતા આયા, જિનરાજ સમીપે સહાયા; તવ શ્રીમુખે સંજમ પાયા હો. સંજમટ સાંબકુમર વર વૈરાગી, વ્રત સાથે મહા લવ લાગી; એ મદન તણું પરે ત્યાગી હો. સંજમર અનેઉ એ વિધિ કીજે, પિયુ સાથે સંજમ લીજે; રાજેસતી પાસે રહી જે સંજમહા ભાનુકુમારે પણ લીધે, ચારિત્ર સાથે ચિત્ત દીધે; તેને પણ કારજ સિધો છે. સંજમટ
ખમણ આદે પટનારી, એ આઠે સુવિચારી; ચારિત્ર લીધે સુખકારી હે સંજય મદન મહા મુનિરાયા, પરમારથ શું ચિત્ત લાયા; એ સાધ સકલ હિ સુખદાયા છે. સંજમ૦ ૧૪ બાદૃ અને સેમી ઢાલે, મુનિ ચેકબું ચારિત્ર પાલે; ગુણસાગર કુલ અજવાલે હે સંજમ૦ ૧
૧૪.
* દોહા
હરી હલધર જિનને નમી, આંસુ ઢાલે અપાર; મને મેલી કુંવર કહે, ઘર આયા તેહિવાર. ૧