________________
ખડ નવમો
૫૦૩ પિઉની લારે સંજમ લેસાં, સાધે સાનિધ કાજજી; મહેલ મુગતમેં સ્વામી સરસી,
કરીમાં અવિચલ રાજજી. બોલે૨૬ એકસે ને એસકૂમી દ્વાલે, હરખ્યા કામ કુમારજી; શ્રી ગુણસાગર નિજ પદ થાયે,
શ્રી અનિરુધ કુમારજી. બોલે. ૨૭
ઓચ્છવ માંડો અતિ ઘણે, સંજમને મંડાણુ ધન વિકસે મન મોકળે, સાજન મલકા સુજાણ. ભૂપતિને ભૂપતિની સુતા, મિત્રો ને પરિવાર સંજમ લેવા ચાલિય, શ્રી પ્રદ્યુમન કુમાર,
ઢાલ ૧૬ર મી દધિસુત વિનતડી સુણજો એ—દેશી સંજમ લેવા સંચરી, સમતા રસ ચિત્ત ભરીયા; પ્રભુ પરિવારે પરિવરીયો છે. સંજય૦ હાથી ઉપવ આરેઠ, શીર છત્ર મહા મન મોહે; ચામરકી શોભા સેહે હે. સંજય૦ તવ વાજા વાજે વારુ, તવ નાચે પાત્ર ઉદાસ; તવ દીજે દાન અપાઇ . સંજમ હરી હલધર સાથે આવે, લગાનો પાર નવિ પાવે; પુરમાંહિ હાઈ સિધાવે છે. સંજમ૦ ૪ માધવજી સરીખે તાતો, ખમણજી સરખી માત; એહ અચંભાની વાતો છે. સંજમ