SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ હરિવંશ ઢાલ સાગર પાંડવ હરી પરખંડ સિધાવ્યા, પંચાલીને કામ; નામ કહું કેતા જગ જોતાં, પાર ન પાવે સ્વામીજી. બોલે૧૪ ૌરવ જંપ કમલની પૂજા, કરવત કાશી માંહિજી; પંચાગ્નિ સાધે શીર ઉધે, ધૂઓ છુટે પ્રાંતિજી. બોલે. ૧૫ એવી કલ્પના કરીને કામી, વછે નારી ભેગ; નાહ પામીને પરિહરીયે, કિણે દીઠે પરલોકજી. બોલે. ૧૬ કામ કહે કામિની તમેં નિસુણે, ભેગ ભેગવી ભલ ભૂરજી; યોગી વેગ યુક્તિ જાલવતાં, હુવા મેક્ષ હજુર જી. બોલે૧૭ તુમ વાટ પાડી મુક્તિ પંથની, જાણી શ્રી જિનરાયજી; સહસ્સ બાણું તજ સમકાલે, તો વૈરાગી થાય છે. બોલે. ૧૮ ચારિત્ર કઠીન હવે કંતા, કર કેશાં લોચ; પર ઘર આશા ધરવી નિત કી, ભિક્ષા કેર શોચજી. બેલેટ ૧૯ ઉલ્લું પાણી આછણું પાણી, પીધો કહે કેમ જાય; અણુવાણું પાયે ચાલેવું, ફિરી પછતા થાય છે. બોલે. ૨૨ નાહ વિના નારી નિરાધારી, નિપટ નિકામી હોય; અંગુઠા વિણ આંગુલીયા જિમ, નારી નિહાલી જોયછે. બોલે ૨૧ સાસરડે સુખશાતા ન લહે, ન લહે પીયર માનજી; ધણી ગયા ધણીયાપ છૂટે, ઘર આંગણ મશાણજી. બોલે રસ બેટા પિતા જનક જમાઈ, ગાંઠે ઝાઝા દામજી; અલશર અલગથી કહિયે, તો પણ નામ કુનામજી. બોલેટ ર૩ ધન ધન દમયંતી સતવંતી, ધન ધન પાંડવ નાર; આપદમાંહ સાથ આ હારી, હુઈ ખીજમતદારજી. બોલે૨૪ નારીને પિયુ સાથે ભલો, કાં ઘર કાં વનવાસ; પતિવ્રતા વત સાચે તે, સુખદુ:ખ સરીખ જાસજી. બોલે. ૨૫
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy