________________
૫૦૧
ખડ નવમે પ્રીતમ પ્રેમ વિહુણી વાણી, કિંમ ભાંખે છે. આજે છે; ચારિત્રની ચતુરાઈ છાડે, તુહને કરવા રાજજી. બેલેટ રે તુહ પ્રભુ ઈદ્ર તણે અવતારે, હમ ઇદ્રાણી રુપજી; લીજે લાહે નરભવ કેરે, સાંભલ યાદવ ભૂપજી. બોલે. ૩ નારીને કારણે નર જગમેં, કષ્ટ કરતા કોડજી; એક મના ઉભા નૃપ આગે, સેવ કરે કરજેડ. બેલેટ ૪ અધિક ભ યંકર સાગર લંઘ, અટવીમેં પેસંતજી; રેલ મહા સંગ્રામે શૂરા, આતુર થઈ ધસંતજી. બોલે. ૫ અહિલા રુપે ઇક વિગુતો, એ પ્રગટો અવદાત; ' એક લાખ હજાર કેઈ, ન સયું ખાધી લાંચજી. બોલે. ૬ પારાસર સરીખો પાતરી, પાતરીયો શ્રી વ્યાસજી; સત્યકી વેશ્યાશું પાતરીયા, પાયે પ્રાણુ વિનાશજી. બોલે છે બ્રહ્મા પુત્રીશું પાતરી, તાપસ તરુણી દેખજી; '' વરસીતપ તરુ છાલી ચાટતો, રાઓ રુપ વિશેષજી. બે લે. ૮ ભરત સુંદરી સાથે મેહ્યો, દિક્ષા લેણ ન દીધજી; સાઠ સહસ વરસાં તપ તપ, કાયા ખીણુ કીધજી. બોલે ૯ પ્રજાપતિ નુપ ોિ કિરાવર, તે તો ન કરે કેાઈ જી; - - - દશકંધર દશ માથા સેંતિ, લંકા સરીખી બેઈજી. બોલેટ ૧૦ રામચંદ્ર સીતાને કાજે, કીધો કેમ વિલાપજી; પવનંજય પદ્મનીને લીધે, દેહ તજે તો આપજી બોલે. ૧૧ સાંતનુનંદન આરતિવંતો, ભીમે પૂરી આશજી; * કમેતી કુતીને કારણ, પાંડવ હુ ઉદાસજી. બોલે૧૨ દેવ હમારે સુસરે સુંદરી, સાસુ કાજે કલેશજી; અષ્ટાદશ અક્ષોહિણીશું, માર્યો વડે નરેશજી. બોલે. ૧૩