________________
ગ ૫૦૦
હરિવશ ઢાલ સાગર
મદન કહે ાત્ર માય ન રાજે; જેમ દિન આયે લાલ કર્યું સુખે સાજે, મેાહન કીજે લાલ મેહત માચ્યા; સોંગ અનેકે લાલ પ્રાણી નાખ્યા. અસ્થિર મેલા રે લાલ કહેા કિમ છાજે; શરદ ઘન જ્યું મેં લાલ ફ઼ાગઢ ગાજે. જન્મ જરા રે લાલ પૂરું લાગી; કયું છુટીજે લાલ તેહથી ભાગી. ઉત્કૃષ્ટી રે લાલુ કીજે કરણી; તે તે મીટે રે લાલ થમ કી ડરણી. જ્યારે અજર અમર લાલ અબ હમ હાથુ, સિદ્ધ થઇને લાલ ત્રિભુવન જોશું. પ્યારે ૧૧
પ્યારે
જ્યારે ૯
ત્યારે
પ્યારે ૧૦
દેવ યુક્તિ લાલ કહી સમજાવી, કામકુમ લાલ માય મનાવી. યારે સાઠે ને સામી લાલ ઢાલ સાહાવી, કહે ગુણસુરી લાલ ભવ મન ભાવી, જ્યારે ૧૨
દાહા
માતાની અનુમતિ લેઇ, અંતેરમાં જાય; સમજાવે અંતેરી, વાણી વદે સુખદાય. પીત્તવંતી નિસુણા પ્રીયા, હમેં ગ્રહાંછાં દિખ; પાછે રુડા ચાલો, એહ હમારી શીખ.
૨
હાલ ૧૬૧ મી
',
( વીશ જણાણું વાદ ન કીજે એ—દેશી ) એલે રાણી અતિ વિલખાણી, નાખે નયણે પાણીજી; આકૃતિવંત આતુર્ સઘલી, ભાખે ગદ ગદ વાણીજ. મેલે ૧
2