SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ નવમો દુ:ખ છતીયાં મેરે લાલ આગ જ ઉઠી, તનુ જાલે રે લાલ ન સમજે જૂઠી. પ્યારે૨ છાતીયાં મે રે લાલ દુખ ન સમાવે; દાડિમ ક્યું રે લાલ, ફાટી આવે. ચારે. દુઃખ હેતે રે લાલ જે તે ભારે, તુમ આઈ રે લાલ નીઠ વિસારે પ્યારે. ૩ ચારે દિનાંકી લાલ કરીય ઉજવાલી; પુનરપિ થાયે લાલ રજની કાલી. પ્યારે, દઈ મનાઈ લાલ એ દિન લોડે; કહા કરે છે લાલ તેડાતોડે. પ્યારે. ૪ બટા કેરી લાલ આશા એતિ કહિથ ન જાઈ લાલ અંબર જેતિ. પારે દેશ પરદેશા લાલ સુખની રે સાઈ; માતાને હુવે લાલ સુતથી વડાઇ. પ્યારે. ૫ સુંદર જાઈ લાલ સુંદર જાય; નેહ વસે રે લાલ જયું ઘર આયે, યારે સુંદર જાઈ લાલ ખરીય સપુતી; સિંહણ યું રે લાલ સુખભર સતીપ્યારે૬ ઉચી લેઇ રે લાલ આભે અડાઈ; નીચી યેિ રે લાલ જાત ઘડાઈ. પારે, દુ:ખ ન સહાયે લાલ કહિજે કેસું; શોકાં વાસે લાલ કહિજે હાંસુ. યારે ૭ લાલ નગીને લાલ તું મુજ કી; તુજ વિણ લાગે લાલ એ સહુ ફરકે. યારે રોવંત અતિ હે લાલ, ખમણ રાણી; ભરભર આ લાલ, નયણે પાણી. પ્યારે. ૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy