________________
૫૦૫
ઇડ નવમે .
મહેલમાંહિ નવિ સુંદરી, સભામાંહિ સુકુમાર; અણદેખ્યા હરી જાણી, સુને સહુ સંસાર, ૨
ઢાલ ૧૬૩ મી
( રામ રસે રાચી દણું એ–દેશી ) શ્રી હરીજી આલંગે નહિં, તે વાત ન જાયે કહી છે. શ્રી. ૧ રોમ રોમ શું રાચીયો, રૂખામણી કરો રાગ છે; ખાંચી કાઢયો દુ:ખ હી, નહિં ઓષધને લાગ હો. શ્રી ર સુના મંદિર માલીયા, સુની ઘર પટશાલ હો; સુની સેજ ડરામણી, વિણ ખમણ સુકમાલ છે. મી. ૩ ખાટ હિલે હિંચતાં, હરીને હૈયો ભરાય છે; ઉચે નીચે દેખી, પતિવ્રતા નહિં પાય છે. શ્રી. ૪ ભોજન તે ભાવે નહિં, નહીં પાણી પાસ હે. આખ્યાં ન લાગે સેવતાં, લાંબા લિયે નિ:સાસ હે. પ્રા૫ જો કદાચિત દેવથી, પલક મિલંતી જાય હો; અને ખમણીશું ખરી, વાત કરે હરી સેય હે. બી૬ જાગ્યાથી કાંઈ નહિં, આરતિવંત મોરાર હે; આવ નિરાશી નિકડી, ફિરી ક્યું દેખું નાર હો. શ્રી. ૭ ઉઠતા બેસત ચાલતાં, સહસ્સ રુખમણી હોય હો; આંખ્યા આગે ખમણી, સુખ પામે અવલેય છે. શ્રી ૮ આસન સયન વિલોકતાં, વેદન તો અસમાન હો; સાજનીયા સાલે નહિં, સાલે એ અહિઠાણ . શ્રી. ૯ અવાં પાસે છે નહિં, ખમણી કે વિલાસ હો; આંબલીયા નવિ યુગહી, આંબા કેરી આશા છે. શ્રી. ૧૦