________________
હરિવશ ઢાલ સાગર
sex
નિજ ખાંડે શ્રી હરી તણા રે, જરત કુસર ને હાથ; વન કાસએ નિશ્ચેથું રે, મણ કહ્યા જગનાથ. મયા૦ ૮ એહ સુણુતા વાતડી રે, ખલલલીયા સહુ કાય; આરતિ ઉપજે અતિ ઘણી રે, હરી હલધરને જોય. મયા૦ ૯ આઇ સુત ને સુદરી રે, અવર અનેરા કાઈ; દિક્ષા લિયે સાદરી રે, શ્રીહરી અનુમતિ હાઇ, મયા૦ ૧૦
ક્રેતા એક દિક્ષા ગ્રહી હૈ, કેતા નગરી માજા; આયા હરી નિજ મંદિરે રે, ઉપકર્મા અધિકાર, મયા૦ ૧૧ મદીરાનગરી બાહિરે રે, કીધી સઘલી જામ; દ્વિપાયન તપ આકરા રે, તપવા લાગ્યા તામ. મયા૦ ૧૨ જરતકુમાર ઉદાસીયા રે, વનહી માંહિ વસત; ખાંડા પત્થર ઉપરે રે, ઘાઢા કરી ઘસડત. મા ૧૩ ખિસ્યા અણી તબ આગલા રે, પાણી માંહિ પડે ત; ગલીયા માટે માંછલે રે, પડીયેા જાલે તુરંત. મયા॰ ૧૪ ઉદરથી ક્રિયા ફૂંકડા હૈ, તીર તણે આકાર; નિલીયા તે તીર્થું રે, ઘાયેા હરીણુ ગમાર મયા૦ ૧૫ હરીણુ ગયા વનમેં ચલી રે, માર્ચ જરત કુમાર; તરકસમાંહિ રાખીયા રે, સાઇ તીર તે વાર. મયા, ૧૬
સત્તાવન સામી ઢાલમેં રે, સાચા શ્રી જિન ખેલ; શ્રીગુણસાગર સુરજી રે, અમીય સમા નિર્માલ. મયા૦ ૧૭
દોહા
ચંદુ ચલે સૂય ચલે, ચલે સાઇ નિરદ; શેષ ચલે સાયર ચલે, ચલે સુડા ગિરીંદ. ૧