________________
છપ્પન સેમી એ હાલમેં રે, મુક્તિ ગયા સુકમાલ; શ્રી ગુણસાગર સુર રે, કર્ણમું ચરણ ત્રિકાલ. માતા. ૨૬
દોહા શ્રી હલધર હરીશું કહે, પુન્ય ઘટતે આપ દીસે છે તેહિ કારણે, ઉપન્ય એ સંતાપ, મેટાના તે કંકરા, આસંગે નહિ કેઈફ ભાઈ હ સુકુમાલસે વડે અચંભે જોઇ
હાલ ૧૧૭ મી
(કપુર હવે અતિ ઉજલા રે એ—દેશી) શ્રી બલદેવ વિનય કરી રે, પૂછયા નેમી જિનેશ હતારથ જે આગલે રે, સુખ દુ:ખ હરખ કિલેશ. સયા કરી સ્વામી કર પ્રસાદ, જે ઉગે તે આથમે રે;
કેઈ નહી વિખવાદ મયાર એ નગરી એ સાહેબી રે, એ શ્રી કૃષ્ણ નરેશ કબ લગી રહેશે એહવે રે, યાદવ જોર વિશેષ. મયા- ૩ નેમી કહે સહુ સાંભલો રે, જૂઠે જગ વ્યવહાર મિલતાં દિન લાગે ઘણુ રે, વિછડતાં નહિં વાર. મયારા ૪ રંગ કુસુમ પતંગને રે, દીસે અધિક સુચંગ; દીવસ દશા ને આંતરે રે, સે ફિર થાયે વિરંગ. યા. ૫ તન ધન એવન ગાર રે, પરિઅણુ ને પરિવાર, ચાર દિવસને ચહચડો રે, પછે વિસ અપાર. માયા૬ દ્વારામતી નગરી તણે રે, મદીરા હેતે વિનાશ બાસમેં વરસે હોશે રે, કરશે એ શ્રી યાસ. મયા૭