________________
હરિવંશ - સગર વનને ધન કારી રે, અને કારમી દેહ; શાણપણાને નામ એ રે, સંજમ સાથે સનેહ, માતા૧૩ ધન જીવી સંગથી રે, વ્રતી ન પાવે જીવ; સતેષી સુખીયા મહા રે, સમતાવંત સદીધ. માતા૧૪ સમજાવી સંજમ લીયો રે, નેમી જિનેસર હાથ; ધ્યાન ધર્યો શમશાનમેં રે, હુએ દીઓ જંગનાથ. માતા. ૧૫ સેમલ સસરો આવીએ રે, શીર માટીની પાલ; અંગારા લેઇ ખેરના રે, ધગધગતા તત્કાલ. માતા. ૧૬ મેલી મસ્તકે ચલીયે રે, સાધુ ન ચૂકયો ધ્યાન; ચકતે પરિણામેં લહ્યા રે, કેવલ પદ નિર્વાણું. માતા. ૧૭ ખટમાસી ૨જની થઈ રે, સુત વિરહ વિકરાલ; પ્રાતિ પધારી પ્રભુ કહે રે, દેખણ ગજસુકુમાલા માતા. ૧૮ વાછા ઉપર હિંસતા રે, સુરણી આવે જેમ સુમુખ નિરખણું સાંભલી રે, માતા આવી તેમ. માતા. ૧૯ અકુલાણી અણદેખવે રે, પૂછયા વિભુવન સ્વામ; નંદ હુએ આનંદમેં રે, પહોંચ્યા અવિચલ ઠામ. માતા. ૨૦ ફરસી છેદી ડાલી જિઉ રે, ઢલી પડી સા માય; રેવે ગોરી ગહવરી રે, હરી હલધર દુઃખ થાય. માતા. ર૧ હરી પૂછ જિનવર કહ્યો રે, ધસકી છાંડશે પ્રાણ; બંધ હતા તે જાણ રે, સ્વામી કહી સહિનાણુ માતા. રર શેરી વાટે આવતાં રે, શગ ધરી હરીરાય; સોમલ સાંસા હી મેં મુએ રે; કીધાનાં ફલ પાથ. માતા. ૨૩ ઉત્કૃષ્ટ પાતિક જે કરે રે, ઉત્કૃષ્ટ હી વાર પાપે પચે ઘણું આપણે રે, મહિં સંદેહ લગાર. માતા. ૨૪ જે હુઆ ત્રિભુવનપતિ રે, તેહને સોગ ન હોય; કીધી હરી સમજાવણી રે, મીજિમુંદા જોય. માતા. ૨૫