SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ આઠમો ૪૫ પણ ન ચલે ભવિતવ્યતા, એહને જોર અપાર છે સાંબ પ્રમુખ અતિ સામટા, ખેલણ ચલ્યા કુમાર રે ઢાલ ૧૫૮ મી ( હવે રાણી પદ્માવતી રે હાં એ—દેશી) આવી મદીરા વાસના રે, હરખ્યા કુંવર જામ; ભાવિ બલવંતી સઘલા આવ્યા આસના રે હાં, પીધી મદીરા તામ. ભાવિ૦ ૧ છાક ચઢયો છયેલા ઘણે રે હાં, ઘુમતા ચાલંત; ભાવિ. દીઠે દ્વિપાયન યતિ રે હાં, તવ અમરખ પાલંત, ભાવિ. ૨ સાંબ કહે સહુ સાંભલો રે હાં, એહને કીજે નાશ ભાવિ નગર અને ઘર યાદવા રે હાં, એહથી છે વિ૫નાશ, ભાવિ. ૩ લાત ધસુકા લાકડી રે હાં, ગાઢ કુટયો તેહ; ભાવિ મુ જાણુ મુકીયો રે હાં, દિયે અંધકણુ તેહ. ભાવિ. ૪ કુમાર સાપ હસાવીયે રે હાં, સુકી દાઢમેં બાલ; ભાવિ લગ્નવાર તે વર હુવે રે હાં, આઈ મિત્રો તત્કાલ. ભાવિ. ૫ પ્રતિકેશવ કેશવ કરે રે હાં, પાવે સહિ વિનાશ; ભાવિક સીતાપતિ નલ પાંડવા રે હાં, ભેગવી વનવાસ. ભાવિ૦ ૬ દશાસન ખેંચ્યા ખરા રે હાં, પંચાલીના ચીર; ભાવિ -ભૂજ ઉપાડી ભીમજી રે હાં, હણ્યા ઈ વીર. ભાવિ૦ ૭ કીચક તણું કુશીલથી રે હાં, બંધવ શત હિ સંહાર ભાવિ સયણ સયાણે શું કરે હાં, ભાવિને અધિકાર ભાવિ૦ ૮ રીસ વશે તિહાં તાપસે રે હાં, કીધે ઇમ નિયાણ; ભાવિ. દુ:ખદાઈ દ્વારામતી રે હાં, હેજે તપ હિ પ્રમાણુ ભાવિ૦ ૯ વાત સુણી ઉતાવલા રે હાં, હરી હલધર આવત; ભાવિ વિવિધ પ્રકારે ખામણું રે હાં, પગે લાગી ખામત. ભાવિ૦ ૧૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy