________________
ખંડ આઠમો
४८७
જી હે આંખલડી અંજાવણી લાલા, હે ભાલે કરાવણુ ચંદ; જી હા ગાલે ટીકી સામલી લાલા, આલિંગન આનંદ. રાણી ૮ જી હે પગ મંડણ ગ્રહ અંગુલી લાલ, ઠસુક સુકતી ચાલ; જી હે બોલણ ભાષા તેતલી લાલાં,
- રિઝાવણ અતિ ખ્યાલ. રાણ. ૯ જી હે રેટી દહિય જિમાવણી લાલ, લીલા બાલ વિદ; જી હે સબહી પરે માય દેવકી લાલા,
પાવે અધિક પ્રદ. રાણ૦ ૧૦ છ હ પઢયો ગુ મતિ આમલે લાલા, યદુપતિ જીવન જોય; જી હા યારો પ્રાણ થકી ખરે લાલા,
| માતાજીને સોય. રાણી. ૧૧ જી હા એટલે તેમ સમેસર્યા લાલા, વંદન દેવ મોરાર; જી હે લઘુભાઈ આગે કરી લાલા, પરિવરીયા પરિવાર રાણી. ૧૨ જી હો સે લ બ્રાહ્મણની સુતા લાલા, પરણાવણને કાજ; જી હો મુકી મંદિર આપણે લાલા,
જઈ વાંદે જિનરાજ, રાણ૦ ૧૩ જી હો પૂછ પ્રણમી સાંભલે લાલા, બેડી પરખદા બાર; જી હા શ્રી જિનવાણું વિસ્તરી લાલા,
ભાવિકજના સુખકાર, રાણી. ૧૪ જી હે ચપન સમી તાલમેં લાલા, કુવર ગજ સુકુમાલ; જી હૈ શ્રી ગુણસાગર સુરજી લાલા,
ધર્મ સુણે સુવિશાલ. રાણ. ૧૫
દોહા ઉપદેશ શ્રી નેમિ જિન, જીવાજીવ વિચાર; દાન શીયલ તપ ભાવના, શ્રી જિન ધમ ઉદાર