________________
૪૮૮
હરિવંશ દ્વાલ સાગર
ભવ ભય હરવા ભાવના, બાર તણે વિસ્તાર; વિવારા શું વિવરી કહે, ત્રિભુવન તારણહાર,
હાલ ૧૫૫ મી (એ જગ સ્થિર નહિ રે એ–દેશી) જે ક્ષણ જાય છે રે, શિરી નાવે છે તે ચેત ચેત નર ચેતિએ હે, કર કર ધર્મ સનેહ જે ક્ષણ. ૧
૧ અથ અનિત્ય ભાવના એ સંસાર અસાર વિચારે, પંખી તરૂવર વાસે; હાટ મિલ્યો બાજીગર કેરો, પ્રસરે પ્રગટ તમાસે; તીરથ મેળે જે તેહ, જગ વ્યવહાર વિમાશે. જે રે અ પટલ જેમ ઉપજે વિણશે, તન ધન વન જાણે ગગન નગર સરીખો સાચે, પાની પ્રેમ પ્રમાણે સાજન સાથ સરીસ સુહા, વિદ્યુતવાન વખાણે છે કે
૨ અશરણ ભાવના મૃગ શાવક વનમાંહિ ફરતે, કરતે કેલી વિચારે સિંઘ સુરી દેખી સુવિશેષી, લે ચલીયે નિરધાર; કાલ તણી અસવારી હેતા, કેઈ ન રાખણહાર, જે.
૩ સંસાર ભાવના ચઉગતિ કરી કરીય ઘણેરી, અમર થયો એ પ્રાણી; નરગતિરી અવતાર અનંતા, પાપ તણું અહિનાણી; નરભે ધન ધન રામા શમા, બીજી વાત ન જાણી. જે૫
૪ એકત્વ ભાવના જિહાં તિહાં નર આપ એકીલે, ફિરે રમત સેઇ; પરભવે જાતા જોઈ પનેતા, સાથે ના કેઈ કાં ન કાં ઘણયાણી ધરતી, ધમ સખાયત હાઈ. જે. ૬