SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ હરિવંશ ઢાલ સાગર ગર્ભ દિવસ પુરા કરી, જાયા સુદર નદ; ઘર ઘર રંગ વધામણાં, ઘર ઘર અતિ આનંદ. ૨ હાલ ૧૫૪ મી ( નમિરાય ધન ધન તુમ અવતાર એ—દેશી ) રાણીજી હા જાયેા પુત્ર રતન; હૈ કામલ જિમ ગજતાલુ લાલા, નામે ગજ સુકુમાલ, રાણી દ હૈ હરખ્યા શ્રીહરી રાજીયા લાલા, હરખ્યા દૃશ હી દશાર; ઢા હરખી માતા દેવકી લાલા, હરખ્યા સહુ પરિવાર. રાણી- ૨ હા અડીખાના મેાકળા લાલા, કીધા બહુ મંડાણુ; ઢા નગરીની ગાભા ઘણી, લાલા, વાજે ગુહિરનિશાણુ, રાણી૦ ૩ હૈ। યાદવ નારી સામટી લાલા, આવે ગાવે ગીત, હૈ। આરણુ કારણુ કીજીએ લાલા, સાચવીએ શુભ રીત. રાણી-૪ હા દીજે મય`ગલ મેાટકા લાલા, દીજે હયવર હાર; હૈ। દીજે સેાના સાવટુ લાલા, દીજે અર્થ ભંડાર. રાણી ૫ જી હા મારસમા દીન આવીયા લાલા, નામ દીયા અભિરામ; હા ચંદ કલા જિમ વાધતા લાલા, રૂપ કલા ગુણુધામ, રાણી-૬ જી હૈા ખેલાવણી હુલ્લરાવણી લાલા, ચુંખાવણી ચિત્તલાય; જી હા હવરાવણી ખહેરાવણી લાલા, આંગી અંગ લગાય, રાણી૦૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy