________________
૪૮૦
હરિવશ ઢાલ સાગર
પાંડુરાય અથુરાં નીવાસ, નગર વસાવી હો રહ્યા મનની શૈલી; સુખમે. પાલે રાજ,
એકસા પચાશમી હો ઢાલ ભાંખી ભલી. ૩૩
દાહા
શ્રી જિન નેમ દયાલજી, અતિશયવત અશેષ; અતિ અસુખ દુ:ખ ટાલતાં, વિચરે દેશ વિદેશ. ૧ દિલપુર આયા સહિ, હરખ્યા લાક અપાર; રાજા વંદન આવીયેા, સાથે સહુ પરિવાર. ૨ સુલશા સુધી શ્રાવિકા, નાગ નિરાપમ ના; ખટનંદનશું આવીયા, શ્રી જિનવંદન તામ ૩
હાલ ૧૫૩ મી
( ઝુમખડાની-દેશી અથવા હાથમાં તે લીધી કાથડી રે લાલ, ચાહ્યા રતનપાલ, મનની આશા ફ્લી-એ દેશી )
દે ઉપદેશ સાહામણા રે, એ સંસાર અસાર, સુંદર સુખકારી; ધન યૌવન પરિવારે સહુ રે, કેઇ ને આવે લાગે. સુંદરે ૧ દશ દૃષ્ટાંતે દાહિલા રે, માણસના ભવ એહ; મું આલસ તજી આતુર થઇ રે, કીજે ધમ સનેહ, સુ૦ ૨ શ્રી જિનવાણી સાંૠલી રે, તે ખટ હી સુકુમાર; સું સમજાવે માતા પિતા રે,
લેવા સજમભાર. સું॰ ૩
અત્રીશે વર કામની રે, અમરીને મંત્રીશે કચન તણી રે, ક્રોડી તજી
અવતાર; સું તેહિવાર સુ