________________
ખંડ આઠમ જિનમુખ સંજમ ઉચ્ચરે રે, પાલે ગુલાચાર સું દે ઉપવાસે પારણે રે, સદા કરે સુખકારમું. ૫ સ્વામી પધાર્યા દ્વારીકા રે, વંદન શ્રી હરીરાય; મું આ આડંબર ઘણે રે, વાણી સુણયા સુખ થાય. સં. ૬ ખટ બંધવને પારણે રે, એકણ દિન સુવિશેષ; સ્ટ સંઘાડા ત્રણ જુજુઆ રે, પામી પ્રભુ આદેશ, મું. ૭ નગરીમાંહિ આવીયા રે, જુદા પડીયા જામ સં. એક જુગલ હરી મંદિરે રે, આયા તવ અભિરામ, સું- ૮ દીઠા રાણી દેવકી રે, વિધિ વંદન અધિકાર; અંતરજામી આતમા રે, હેજ જણાવણહાર. સં. ૯ લાડુ તે હરકેશરી રે, વહેરાવ્યાં ભરી થાલ; સું નિજ હાથે ઉલટ પણે રે, આણી ભાવ રસાલ. સં. ૧૦
જેહને ચિત્ત દેવા તણે રે, તેહને વિત્ત મ જોય; સું વિવંતને ચિત્ત નહિં રે, ચિત્ત વિર પુયે હેય. સં. ૧૧ ચિત વિત્ત દેઈ સંપજ્યા રે, પાત્ર પાખે તે વાદી, સં. પાત્ર વડો સંસારમાં રે, સુકૃત સહુની આદિ. સં. ૧૨ પિકી ન જાણે પાત્રને રે, પિષે કાયા જેહ, સું વિણ શિંગા હી જાણીએ રે, ઢોર સરીખા તેહ. મું. ૧૩ વ્યાજે દિયા દેણું વધે રે, ચતુરગુણે વ્યવસાય સું. ખેતી સહસ્સ ગુણે વહુ રે, દિયે અને તે થાય. સં. ૧૪ ફપ બાગ ને ગે તણે રે, પ્રત્યક્ષ દેખી વિચાર; ૦. દેતાં દાન ન થાકીએ રે, દાન વડો સંસાર. સં. ૧૫ દીધાં રાણી દેવકી રે, મોદક ખરા અમોલ; સું એટલે બીજો આવીયે રે, સંઘાડ સમતેલ. સં. ૧૬ એકાવન સેમી ઢાલમેં ૨, પ્રતા કરતા દેય; સું શ્રી ગુણસાગર સુરજી રે, એક સરીખા હેય. સું. ૧૭