SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ X* ખંડ આઠમા પુરુષાત્તમ કરજોડ, કુંતી કુંતી ભાંખે એમ, તે. તા ત્રણ ખંડ પૃથ્વીમાંહિ, આણુ તુમ્હારી હા, સઘલી શીર વડે; ભાઈ ભલપણુ જાણુ, ઠામ બતાવા હા, વીરા જિહાં રહે. રર છેારુ ઉપર રીશ, માત પિતાની હા, પાણી વલ રહે; વલી મનાવે આપ, ખેલે બેસાડી હેા, શીખ વચન કહે. ૨૩ જો થે કરશેા રાષ, તે। ભાઇ પાંડવ હા, જઇને કિહાં વસે; વલી મોટા સંતાપ, દેખી દુન હા, દૂર્ગંધન સુત્ત હસે. ૨૪ બાહુબલ ભરતને જિમ, રાષ ધરીને ઢા આણી ભાઇ સનેહ, પડેતાં અપૂડો હા આપ ઉચ્છેરી રુખ, કાઇ ન કાપે હા જો ફલ નવિ દિયે; એસા હૈ તુમ પાસ, દૂર મ કાઢા હો કે ગુણુ લેઇ હિયે. ૨૬ રહેતા પીયરની આલ, આશ વીરાની હો, ભૂવાને હુતી ઘણી; થાડામાં દિયા છેહ, વાત વિચારે હો, એ તા આવી ભણી. ૨૭ પૂછી હો, કેમ પધારીયા; રીસેહો, પાંડવ વારીયા. ૨૧ અધય નિષેદીયા; તાસ ઝીલી લીધેા, ૨૫ દીન વચન સુણી એમ, માધવ ભાંખે હો, ભૂવા દુઃખ મતિ ધરે; એછુ' મ આણુશા એહ, પાંડવથી મારે હેા અધિક ન કો ખરેા. ૨૮ કહેજો સુતને જાય, દક્ષિણ સાગર હો વેલ વડે જિહાં; તિહાં રહેજો ચિત્ત લાય, પાંડુ મથુરા હેા નગરી વાસી તિહાં ર૯ કહે ચિર લગી પાલો રાજ, અદીઠ સેવાથીહો કારજ સાર; ઉના શીલાવે નીર, સ્વાદ ન આવે હા, મુલ એમ ધારો. ૩૦ કુંતી માની વાત, તિહાં થકી આવી હો પતિ સુતને કહ્યો; હવે કુણુ કરે વિચાર, ગજપુરમાંહિ હો કિમ જાઇ રહ્યો. ૩૧ જિહાં લગે પુન્ય પ્રકાશ, તિહાં લગે બંધવ હૈા સુજન મેલાવડે; ગુણસાગર કહે એમ, જિહાં લગે સૂરજ હો તિહાં લગે તાવડા, કરે
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy