SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ હરિવંશ દ્વાલ સાગર નાવ ન લાધી કાંઈ, હરીભુજબલે હે, ગંગા ઉતરી; મેં લાગ્યા હરી પાય, હલીમલીને હો, ઉભા હેત ધરી. ૧૦ પછી હસી બેલ્યા એમ, ગંગા તરીને હે, થે કિમ આઈયા; નાવા હુતી અહ પાસ, તિણ હમ તરીયા હે, પાંચે ભાઇચા. ૧૧ વલી માધવ બલંત, કિમ તેં નાણું હે, સન્મુખ નાવડી; નિજ ભુજ તરસે કેમ, હરી બલ જેસ્યાં છે, અમેં એમ તે વલી. ૧૨ વચન સુણી નિજ કાન, કૃષ્ણ રીસાણે હે, બેલે આકરે; કૃતદન મૂઢ નિટેલ, પાંડવ તે દીઠા છે, વચન કહ્યો બૂર. ૧૩. લાખ જયણ દે માન, સાગર ઉલ્લંઘી હે આણી તુમ્હ વહુ, સુજ બલ તેહિ ન દીઠ, મેં મન ફૂડ હે, જગત જાણે સહુ. ૧૪ સુખ ન દેખાડજે મઢ, એમ ઓલંભા હૈ, દેઈને હરી ગયા; મેં પણ તિહાંથી એથ, દુમના આયા હો, તુમહ દર્શન થયા. ૧૫ પાંડુરાય સુણી વાત, વલતાં બોલે હો, પુત્ર થૈ બૂરી કરી; કીશન ક્યિા કુણ કામ, મામ વધારી હે, તુહે તે એવી કરી. ૧૬ મેતીને મન લાખ, લાખને મૂલે છે, મોતી તો મલે ફરી; પણ મન ભાંગ્યો જાણ, તે રંગ નાવે છે, કોડ જતન કરી. ૧૭ પાંડરાય મહીપતિ તામ, કુંતી તેડીને હે, વચન એસે કહે; મ કરો એહ વિચાર, શ્રીપતિ પાસે હૈ, જાયવા મન વહે. ૧૮ કહેજે ઘરને સુલપ, માધવ લજજા હો, રાખે હવે માહરી; તે પૂર્યા મન કેડ, વલી હું શ્રીપતિ હે ભૂવા થાહરી, ૧૯ એમ દીધી નૃપ શીખ, કુંતી ચાલી હો, પહેતા એમ અનુક્રમેં; દ્વારામતીને રાય, માધવ આવી હો ભૂવાને પાય નમે, ૨૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy