________________
૪ss
ખંડ આઠમે «
વિલખ્યાં અંગજ દેખને, પૂછે પાંડુ વિચાર; કુંતી બેઠી સાંભલે, પાસે સહુ પરિવાર. ૪
ઢાલ ૧૫૦ મી (એકલી નારી સાથે મારગડે નવિ જવું હો વલી વાત ન કીજીએ-એ દેશી) પાંડવ બોઢ બેલ, માત પિતાજી હે એક વચન સુણે; શ્રી પતિ રતિ પ્રીત, ઝાઝેરી હુતી હે, સુખ પણ હુતો ઘણે ૧ સંપ્રતિ સેઠે જાણ, કેહને જઈ કહીએ, , દેશવટે દીયો, વચન કહ્યા દશવીશ, તે તો હમ સાલે છે, એક જાણે હૈયો. ૨ પૂછે પરંતુ નરી, એ કેમ ખટપટ હે, શેં હરીશુ કરી; સાયર કાંઠે જાય, હરી પાય લાગી હૈ, ઉભા હેત ધરી. ૩ અસ્થિક સુર આરાધ, શ્રીપતિ સાથે હે ખટ રથ લેઈ કરી; પહોતા પહેલે પાર, જિહાં કણે દીસે છે, અમરકંકા પુરી. ૪ માધવ કિયે સુબોલ, મુખ કરીને હે, કટક ભગાડી; કી નરસીહ ૫, ગઢ મઢ પાડી હો, પદ નસાડીયા, ૫ દ્રૌપદી આણીને દીધ, હરી પગે લાગી છે, પદ્મ પછે વો; રથ ચડી પૂરણ પ્રીત,
જલધિ એલંઘી હૈ, હરી સુરને મલ્યા. ૬ અહ દીધે આદેશ, ગંગા જઈને હૈ, પાર તુમ્હ કરો; હું પણ આઈશ વેગ, ભાઈજી પાંડવ હો મન ધીરજ ધો. ૭ હમ પણ ગંગા આય, નાવ ચડીને હે, ગંગાતટ લહ્યો; હરીની જેનાં વાટ, તરુ તલે બેઠાં હે, હેડ ગહગધો. ૮ એટલે કીશન નરેશ, શીખ કરીને હો, સુર સેતિ વલી; આયા ગંગા તીર, નીર નિહાલે છે, તરણ અટકલી. ૯