SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ હરિવંશ ઢાલ સાગર પ્રભુજી એવડી તુમચી ઘાત કે, હવે હું કેમ હું રે લોલ; પ્રભુજી અખંડ એવાતણ રાખ કે, ઝાઝું શું કહું રે લોલ; પ્રભુજી રાખો એટલી લાજ કે, છોરુ કરી છેાડવે રે લોલ; પ્રભુજી મેલે મનની રીશ કે, વહેલા રથ જોડવે રે લોલ. ૮ એહવા વચન સુણી યદુરાય કે, મનશું વિચારીયે રે લોલ; હઠે મ લીયે અબલા અંત કે, એમ મન વાલીયો રે લોલ; કેશવ ઉપાડી લેહ દંડ કે, કેપ કરી તિહાં રે લોલ; પાંચે રથ કીયા ચકચુર કે, પાંડવ ઉભા જિહાં રે લેલ, ૯ ભાંખે રોષ ધરી હરીરાય કે, આણું માહરી વહે રે લોલ; પાંડવ તુમ સહુ પરિવાર કે, રહેવા નવિ લહે રે લોલ; રહેજે દૃષ્ટિ થકી તમેં દૂર કે, પાસે મતિ આવજો રે લોલ; પ્રભુજી મન ફાટે ન સંધાય કે, એમ સહિ જાણજે રે લોલ. ૧૦ પ્રભુજી રથ મર્દનને ઠામ કે, કેઠે વસાવીયે રે લોલ; પ્રભુજી સેન સકલ તેણવાર કે, સન્મુખ આવી રે લોલ; પ્રભુજી દ્વારામતી સહુ સાથે કે, પહાત્યા તે સહિ રે લોલ પ્રભુજી એગુણુ પંચાશમી ઢાલ કે, ગુણસાગર કહી રે લોલ, ૧૧ દોહા પાંડવ પ્રભુ સોચે ઘણું, કીયો કિો કિરતાર; બીગડી વાત વિશેષથી, ખીચે દેવરાર. ૧ જેહ ગુસે હે જગ ગુસીએ, જેહ જે જગ રાષ; સે તે પ્રભુજી પામીએ, ગુસાં હી તપ ર પાંચે પાંડવ દ્રૌપદી, તિહાંથી આયા ગેહ પાંડુરાય કુંતા મલી, જાગે અધિક સનેહ. ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy