________________
३६
હરિવંશ તર સાગર
એ ખેચર તુમ ભૂચરુ, મત કે વિશે કામે રે; તેહથી હું વર માગું છું, સાથે રહી અભિરામે રે. તવ॰ ૨૩
તવ વર આપી સ્થાપીયા, ગાઢા પ્રેમ અપાર રે; એ પન્નરમી હાલમાં, ગુણુસાગર જયકારા રે. ત૧૦ ૨૪
દોહા
નિશભર નિદમે સાવતા, ખેચર તે અગાર; લેઇ ગયા વસુદેવને, આણી દ્વેષ અપાર. જાગી શામા સુંદરી, પિ ન દેખ્યા જામ; શસ્ત્ર ગૃહી પુૐ હુઈ, આણી પહુતિ ઠામ. અરિ સંઘાતે શામીકા, લાગી હેાઈ વિરૂપ અરિ ને સન્મુખ હાવતાં, કાપ્યા જાદવ ભૂપ. સુષ્ટિ પ્રહારે મારીયા, ખેચર જાદવ રાય; નાખી દીધા આકાશથી, પડચા સરાવર માંય. સમરતાં નવકારને, આલ ન આવે અંગ; જલપયરી તટ આવિયા, સુસતા થયા સુચંગ
તાલ ૧૬ મી
( ગેરંછ ચે' અને ગાર્ડ ન રાખ્યા-બે દેશી. )
ધન ધન કરમે તેા નર કહીએ,
જિહાં જાયે તિહાં આદર લહીયા. ધન ધન૰ એ ટેક માર્ગ જાતાં બલદેવ કેરા, દેવલ દેખી હરખ ઘણેરા; જાણી શુભસ્થાન રાતે તિહાં વસીયા,
કમર લખી મનમાં હસીયે. સુન॰૧