SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ - ૩૫ છે. તવ ૧૬ વિમલા નામ સુલક્ષણ, રાય ઘરે પટરાણી રે; અંગારક સુત જાઇયે, કીર્તિ અધિક વખાણી રે. તવર ૧૧ યુવરાજા ઘર જાણીયે, નામે સુપ્રભા નારી રે; તસ ઉરે હું ઉપની, આદિ લગે સુવિચારી રે. તવ ૧૨ રાય તણે પદ સ્થાપિ, પ્રીતિ ભણી લઘુ ભાઈ રે; વિદ્યાસુ નિજ નંદન, યુવરાજ પદ ઠાઈ રે, તવ ૧૩ ચારિત્ર લીધે મુનિવરૂ, મેટ૫ મેર સમાણી રે; આપ સરીખા લેખવે, જગમાં જે છે પ્રાણ રે. તવ૧૪ રાય અને યુવરાયમાં, ઉપ અધિક કલેશ રે; ભુજબલ ને વિદ્યાબલે, રાય ઇંડા દેશ રે. તવા ૧૫ નાગાવત સુનગર, રાજાજી ગયે નાશી રે; પંખી પંજરની પેરે, વાસર જાય ઉદાશી રે. એક દિવસ નંદનવને, ગયે એહ નરિંદો રે, જંઘાચારણ જ્ઞાનીજી, મિલીયે એક મુનિંદે રે. તવ૦ ૧૭ પગે લાગીને પુછીયો, રાજા ગયો કે આ સેરે; પુત્રી પતિથી થાયશે, તારે લીલવિલાસે રે. તવરા ૧૮ પુનરપિ ભાંખે રાયજી, પુત્રી પતિ કે શું થાશે રે; સજાવ સાવરે, હાથી સામે ધાશે રે. તવ૧૯ ગજ શિક્ષાએ ખેલવી, હાથી વશ કરશે રે; શ્રી વસુદેવ નારેશ્વર, સામા કુમરી વરશે રે. તવ ૨૦ તે ઉપર, એ બેચર, જાસુસીને હેતે રે; કામ સર્યા પ્રભુ તુમને લઇ આવ્યો ગહગહત રે. તવ ૨૧ વિસ્તારથી એ વાતજી, બેચર સઘલી જાણી રે . . . પિસુનપણે કુમહેણુંથીની, બુદ્ધિ અતિહિ ઠાણ રે. તવ રર
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy