________________
અંક પહેલા પ્રાત: હુએ એક આ પૂજારે,
દેખી કમર મન હરખ અપારે; પુછે પ્રભુજી પુજ્ય પ્રકાશ,
એ કવણુ પુરી કેણુ નૃપને વાસે. ધન૨ નગરી ચંપા નામે નીકી, ભૂ ભામનીને શિર ટીકી; ચાદત રાજા જયવંતે, વિશાલા ક્ષત્રિયાણીને કતે. ધન- ૩
શ્રી ગધવ સુસેન કુમારી, રૂપે રૂડી જાણ અમરી, ચિાસ નારી કલા તે જાણે, રાગ કલામાં અધિક્ તાણે. ધન છે વેણુ વજાયે ને મુખ ગાવે, આપે રહી છે અધિકે દાવે; એહ કલાએ જીતે જેહિ, મુજ ભરતાર કરું છું તેહી. ધન ૫ ભૂપત ને ભૂપતિના જાયા,પંચ સયા પરિમાણુ કહાયા; શ્રી સુદર્શન ગુરૂની પાસે, રાત દિવસ એ કલા અભ્યાસે. ધન ૬ ગ્રામ તીન સાત સ્વર કહીજે, મૂછના એકવીશ લહજે; ગુણુ પંચાસય તાન વખાણી જાણુ કહાવે એવિધિ જાણું. ધન૭ પુન્યને દિન મુજ હવે, એના યે મેં સામું જોવે; કારજ કરવા કોઈ ન રે,
કુમારી હસી કહે અબ તે અધુરે. ધન૮ પુનરપિ વિદ્યા અધિકી શીખે,
હઠે પડીયા એ [ભૂપતિ ભાંખે; અણિ નવિ છે એ લે તન મેલત,
માસ માસ એક આઘે ઠેલત. ધન ૯ કુમર ગયે આચારજ સંગે, સાચવતો અતિ સેવસુચગે; કલાંગ્રહંતા વાર ન લાવે, પણ તે વેણુ વિપરીત બજાવે. ધન૧૦ રાજકુમર તવ કરતાં હાસે, મુખ ભાંખે એવડે તમાસે; અવાર નહિં પણ એ ગુણવત, થાશે કુમારી કેરો કત. ધન ૧