________________
હરિવંશ ઢાલ સાગર દિને દી ધરી લેઈ અંતઉરી, તરણું દાંતે ધરી સાથે મેરે; મન હઠ પરિહરી હાથ જોડી કરી,
રાખ લે માધવા શરણુ તરે. હવે ૧૨ હું કહું તિમ કરે કૃષ્ણથી મત ડરે,
ચરણ લાગી કરી એમ ભાંખે; સ્વામીનું શરણ સંસાર તારણ તરણું,
મુજ ગુનાહ માફ કર મામ રાખે. હવે ૧૩ કૃષ્ણ બોલ્યા તવ છુટશેકિમ હવે, હેનતેં માહરી કેમ આણી; મારી સત ખંડ ભુજ દંડ શીર મુંડ કરી,
કરું તેમ બેલ વહે જેમ ઘાણી. હવે ૧૪ હવે મુજને મલ્યો કેપ સઘલેટ, જા ઘર તાહરે પા પાપી; કાપદી લેઈ કરી તિહાં થકી સંચરી,
દ્વારકા ગામનરી વાત થાપી, હવે ૧૫ કૃણુ પાંડવ મિલ્યા દ્રૌપદી લેઈ વલ્યા,
છડું રથ પાછલી રાતે ચાલ્યા; ભાગ્ય માટે કૃષ્ણના નાહ કઈ વસન,
ઘણુ પકવાન લેઈ સાથ ઘાલ્યા. હવે ૧૬ દ્રૌપદી શીલ બેલે કિશન સૌભાગ્ય બેલે;
પાંડુચુત ભાગ્ય બલે વિજય પાય; પારકે વધ ને ધાવલી પારકી, .
પારકી જઈ જલ નિધિમેં સવા. હવે ૧૭ હાલ પીસ્તાલીશા સેમી રલીયામણી,
દ્રૌપદી શીલ થકી કાજ સરીયા, શ્રી ગુણસુરી ગુરુ ભવિને શીખવે;
- શીલ કેડે વ્રત સઘલા હિ ધરીયા. હવેટ ૧૮