SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ આઠમ દોહા તિણે કાલે તિણે સમયે, ધાતકી ખંડ મેજાર; પૂર્વ ધાતકી ભરતમેં, ચંપાનગરી સારનગરી બાહિર ઉધાનમેં, રાજે શ્રી જિનરાજ; કપીલ પ્રમુખ પરખદા, બેઠી અધિક સકાજ, ૨ ઢાલ ૧૪૬ મી (ઈડર આંબા આંબલી રે એ—દેશી) જિન દરિસણે મન ઉલસે રે, આણંદ અંગ ન માય; જિન દેશના સહક સુણે રે, સુણતાં આવે દાય. જિનેશ્વર એમ ભાંખે ઉપદેશ, એ આંકણું. તિણ વેલા સુણું તિહાં રે, શંખ શબ્દ ઘન નાદ; ચિત્ત ચમક્યો નૃપ ચિતવે રે, મન ઉપને વિખવાદ, જી- ૨ કેઈ ન ઈહાં ઉપને રે, વાસુદેવ બલવંત; મુજ સરી જાણીએ રે, જિણ બેલે અચલ ચલંત. જી. ૩ હરી પૂછે જિનને નમી રે, શંખ શબ્દ સંબંધ જિન બોલે છે મત ડરે રે, પદ્મનાભ પ્રબંધ, જી- ૪ એક ખેત્રે એક સમે રે, ચકી જિન બલદેવ; વાસુદેવ પણ જોડલે રે, નવિ ઉપજે નિત્યમેવ, જી. ૫ પદ્મનાભશું ગુઝતાં રે, કીશન બજાયો શંખ; તે સાંભલી તુજ ઉપની રે, વાસુદેવની શકે. જી. ૬ કપીલ વાત સુણ હરખીયો રે, ટાલ્યો મન સંદેહ; જિન વાદી એમ વિનવે રે, કૃષ્ણ મિલણ મુજ નેહ. જી૭ વલતું મુનિ સુરત ભણે રે, વાસુદેવ સુણ વાણ; હુઓ ન લેશે હુઈ નહિ રે, એ તું નિચ્ચે જાણ, જી. ૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy