________________
४६७
ખંડ આઠમે ધનુષ્ય સારંગ મનરંગ હરી કર ધરી,
પણુ વઢણ કાજ તિણુવાર નાઠે; ભાગ ત્રિજો કટક સુભટ પગ ચાતર્યા,
પદ્મ પગ છડીયા હુતો માટે હવે ૫ અમરકંકા જડી નગર ભાગ જ પડી,
ખલભલ્યા લોક સહુ એમ ભાંખે; ભૂપ એ લંપટી ન્યાયે પ્રભુતા ઘટી,
નાસતાં ભાગતાં કવણ રાખે. હવે ૬ અમરકંકા જિહાં, કૃષ્ણ આવે તિહાં, રથથી ઉતરી કેટ દેખે; ઢાહિ ઢમ ઢેર કરી, સુસહિ તતક્ષણે,
પ નરસિંહને કરી સુવિશેષે. હવે ૭ હવે કૃષ્ણ નરસિંહને ૫ સબલ કિયે,
- અમરકંકાપુરી કેટ પાડ; વડવડા મહેલ તો રણ પડયા ધડહડી,
પિલને બાર હરી આપ ઉઘાડયો. હવે ૮ અમરકંકા ધણી, ચિત્ત ચિતા ઘણી, એકલે કવણું એ કામ ળેિ; કટક નાશી ગયો, કેટ પણ ઈશુ લિયે,
કેટિદે રાખીએ આપ છો. હવે હું આપ આલેચ કરી હૈયે નિજ કામ કરી,
દ્રૌપદી પાસે ભૂપાલ આવે; માહરી ધર્મરી બહેન સુજ રાખ લે,
સુમતિ દે તાહરી દાય આવે. હવે ૧૦ દ્રૌપદી કહે સુણ વાણી કલ્યાણ મુજ,
પદ્મ તું રુદન કરે દેશ સારો; ચાર ભંડારથી લાલ બહુ માલ લે,
લાગ હરી પાય જે ભાગ્ય શારે. હવે ૧૧