________________
૪૫૯
ખંડ આઠમો ચેડા ભૂપતિની સુનાજી, સંતાનીકની નાર; એવંતી પતિ છેતર્યો છે, સુજશ ઘણે સંસારધન્ય. ૮ કષ્ટ પડીયા કામનીજી, ન તજે નેમ લગાર; મોટા માણસ તેહને, પ્રણમે પ્રાત: અપાર. ધન્યત્ર ૯ દે ઉપવાસે પારણેજી, આયંબીલ તપશુ પ્રમ; કરતી વતે દ્રૌપદીજી, સાનિધ હવે કેમ. ધન્ય૦ ૧૦ યુધિષ્ઠિર નૃપ જાગીયેજી, દેવી ન દેખે તામ; અરહું પરણું શોધી ઘણીજી, શુદ્ધિ ન લાધી તામ, ધન્ય ૧૧ આ જ અમારા રાજ્યમાં , કે ન કરે અન્યાય: લેહ જડેયો શીર કેહનેજી, કુલ હિત થે જાય. ધન્ય. ૧૨ બાપ કન્ડ આયા ચલી જી, ભાંખી સઘલી વાત; પાખરીયા ભડ મોકલ્યાજી, વસુધા માંહિ વિખ્યાત. ધન્ય- ૧૩ સુભટ સહુ ફિરી આવીયાજી. ખબર ન હુઈ કોઈ; રાજા પાંડુજી ખરોજી, આરતિવંતે હાઈ ધન્ય. ૧૪ કુંતીશું પાંડુ કહે છે, દ્વારામતી તું જાઈ વાત જણ મેરારજી, જિમ એ કામ સરાઈ. ધન્ય ૧૫ એકતાલીશા સેમી દ્વાલમેં, કુંતી કરવા કામ; શ્રી ગુણસાગરજી કહેજી, કિમ ભેટે ઝૂપ સામ. ધન્ય. ૧૬
દોહા કુંતી આડંબર ઘણે, બેસી વડ ગજરાજ; આવી નગરી દ્વારીકા, કારીજ કરવા કાજ. આપ હરીસા બાગમેં, દૂત એક એક ખબર કરણ ભત્રીજને, પ્રભુ તવ કરે વિવેક.