SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ હરિવંશ ઢાલ સાગર દેહા. કાલ ખેપણા કારણે, દેવી કરે અરદાસ; લાગી મુવાને નહિં સમે, માગી લીયા ખટમાસ૧ એટલા માંહિ વાહ, થાશે દેવ મોરાર; નહિ તે વશ છું તાહરે, રાજા આરતિ નિવાર. ૨ પાંડવ બલા ને હરી તણાં, રથ જલ થલમેં જાય; મરથ અનુસારથી, કિહાંહ ન ખેલાય. ૩ હાલ ૧૪૨ મી ( રામ પધારીયાજી, બ્રાહ્મણ કેરે ગેહ–એ દેશી ) ધન્ય ધન્ય સતીજી, આપુણ રાખે એમ; કાલે ખેપણું કરે ઘણી જી, નિર્વાહે નિજ નેમ. ધન્ય. ૧ સાઠ સહસ્સ વરસ લાગે છે, સુંદરીએ તપ કીધ; કાયા કરી અતિ દૂબલી , પ્રભુ પાસે વ્રત લીધ. ધન્ય છે સતીયાં માંહિ શિરામણીજી, સત્યવતી ત્રીય દેખ; રાજા રાવણ આગલે જી, રાખી ટેક વિશેષ ધન્ય. ૩ સેવશ તે અતિ સેહલીજી, શીલ તણે સુવિચાર; પણ તે પરવશ દેહિલોજી, રાખે આચાર. ધન્ય ૪ લેખણ ખટીકા કામનીજી, હાથ પરાઈ જાય; સાબત પાછી નાવહિ), લાગે વચન એ પ્રાંહિ ધન્ય છે રાગી તે રાવણ ઘણેજી, દૂતી રાણી તાસ તે પણ શીયલ નવ ખંડીયેાજી, ત્રિભુવનમેં શાબાશ. ધન્ય૦ ૬ ગુફા માંહિ એકલીજી, રાજુલ રાણી આપ; પડતે દેવર ઉદ્ધજી, શીયલ ગુણે થિર થાપ. ધન્ય હ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy