________________
४६०
હરિવંશ દ્વાલ સાગર
હાલ ૧૪૩ મી (શીયલ સલુણી મયણરેહા સતી રે–એ દેશ) શેભા વિવિધ પ્રકારશું રે, કીધી નગરીમેં પ્રાંહિ રે; જણ જણ જય જય ઉચરે રે, વાજા વાજતા ઉછાહિ રે. ૧
ભતીજ ભૂવાશું સાદરે રે. એ આંકણ. પેશારા વિધી સાચવી રે, હય ગય રથ પાયક સાર રે; એસી વડગજરાજીએ રે, સાથે સહુ પરિવાર રે. ભતીજ. ૨ તે દાન મહાબલી રે, હરજી હરખે આવંત રે; દર્શન દેખી દૂરથી રે, પ્રભુજી સુખ પાવંત રે. ભતીજ૦ ૩ હાથથી તવ ઉતરી રે, પ્રણમી ભૂવાના પાવ રે; ભક્તિ કરી ભલ ભાવશું રે,
ચિત્તને ચે ચાવ રે. ભતીજ. ૪ જન્મ કૃતારથ માહરો રે, મારો જીવ સેલાસ રે; દીઠે દશન તાહરે રે, સફલ હુઈ સબ આશ રે. ભતીજ. ૫ કઠે લગાયો પ્રેમશું રે, આણી અધિક જગીશ રે; લી અંગ ન માવહિ રે,
તવ ભૂવાજી દીએ આશીષ રે. ભતીજ૦ ૬ ચિરંજીવે ચિરબંદજે રે, ચિર લગી પાવજે રાજ રે; ચિર આશ્રિત સહુ લોકના રે,
પ્રભુ પૂરે વંછિત કાજ રે. ભતીજ. ૭ ભૂવા ભતીજો એકઠા રે, બેઠા વડ ગજરાય રે; નગરીમેં પાઉધારીયા રે,
- ઘર ઘર હુ ઉચ્છાય રે. ભતીજ ૮ ભોજાઇયું ભક્તિ મહા રે, નણદીશું નેહ ઉદાર રે; બહુતેર સહસ્સ સોહામણી રે,
પ્રણમે હેત અપાર રે. ક્ષતીજ ૯