SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ ખંડ આઠમે . સેવા ધર્મ સુચંગપણે રે, અતિ આદરશું ભૂપ ભણે રે; મુજ અંતે ઉર સરીખે સંડે, કિહાં એ દીઠે મતિ ભાવે ફડો. જી૫ નારદ ભાંખે રાયજી રે, મ્યો જૂઠે અહંકાર કુવા મીંડક સારીખે રે, તું દીસંત અપાર; તું દીસંત અપાર, નરેસર, અવર ન દીઠી નાર અલસર, જણે હી જે તે દેખ્યા પેખ્યો, તે તો હી મન વાત વિશે ખ્યો. જી. ૬ જબુદ્ધીપે જાણીએ રે, બેત્ર ભરત સુસ્થાન; હથીણુપુર મેં હર્ષશું રે, પાંડવ નારી પ્રધાન પાંડવ નારી પ્રધાન કહાવે, પંચાલી જગમેં જશ પાવે; તેહને પગ અંગુઠે આણી, લાખમેં ભાગે નાવે તુજ રાણ. જી. ૭ એમ કહી બીજી ગયો રે, નૃપને તો રઢ લાગી; વિષયા વિશે આતુર થયો રે, દેખણની મતિ જાગી; દેખણની મતિ જાગી જામ, સુર આરાધના કીધી તામ; સુર ભાંખે સા અવર ન ચાલે, શું કરશે ઇણ સાથ ઉમાહે જી ૮ નૃપને હઠ જાણ કરી રે, સુર આ ત્રીય હેત; આપી નિદ્રા આકરી રે, કીધી અધિક અચેત; કીધી અધિક અચેત જેવા રે, પૂરવ સંગીત કામ સમારે; રાજાના મંદિરથી લીધી, પદ્યનાભીને જઈને દીધી. જી. ૯ મહેલ માંહિ અતિ ભલે રે, વૃક્ષ અશોક ઉદાર; આણું રાણું દ્રૌપદી રે, કીધો અતિ અવિચાર કીધો અતિ અવિચાર વિમાશે, રાજને એમ વાત પ્રકાશે; એ કામથી તું જાણજે રાજ, જગ વાગ્યા અપકીર્તિ વાજા. જી. ૧૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy