SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ હરિવંશ ઢાલ સાગર અસંજતી ને અવિરતિ, જાણી દ્રૌપદી દેવ; માન્યો નહિ મુની, ફિર ચાલ્યો તખેવા. ૩ દ્વાલ ૧૪૦ મી (ચંદ્રાવલાનીએ દેશી) રીશ વસે ચિત્ત ચિતવે રે, એક પુરુષની નાર; ગર્વ કરે મનમેં ઘણું રે, હું મોટી સંસારે જાણી; પાંચ પુરુષની નાર વખાણી, મદ આઠે હીશું અતિ જાતી; ન્યાયે રહે રસ રંગે રાતી. ૧ છ નારદજી રે, કદલી તસની ઉપમા રે; જાણી કાલ વિનાશ, ફલ મૂકે તિમ દ્રૌપદી રે; પડી ચાહે પાસ, પડીયો ચાહે પાસને એતાં; મુજને તો અણુ આદર દેતાં, તે હું જે વિણશું કામ; એમ કહી સકી ચાલ્યો તામ, જીર સેલ હજાર એ દેશમાં રે, વતે હરીની આણ; પહોંચાવું તેહિ સ્થાનકે રે, જિહાં ન ચાલે હરી પ્રાણ; જિહાં ન ચાલે હરીને પ્રાણુ, શેવું સે જઈ નિશ્ચલ ઠાણુ; દ્વીપ સમુદ્ર ઓલંગી જાય, નારદ કરવા કાજ ઉમાય. જી૩ ધાતકી ખંડ ભરતમેં રે, સુર કંકાહ ઉછાહ; પદ્મનાભી રાજા ભલો રે, સાત સયાત્રીય નાહ; સાત સયા ત્રીય કેરે નાહ, આપુણુપે જાણે ગુણ ગાહક નારી નિરેમશું સુખ વાસી, | ભેગ પુરંદર લીલ વિલાશી. જી: નારદ ચાલી આઈ રે, મહેલમાંહિ મનરંગ; રાજા રાણી સાચવે રે, સેવા ધર્મ સુચંગ;
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy