________________
ખંડ આઠમ
૪૫૩
રાજુલ રાણી રે વિનવે, નવ ભવના ભરતા; તુજ વિણ વ્યાપી રે વેદના, સે જાણે કિરતાર. પ્રાણુ) ૧૮ સંજમ લીધો રે સાદરે, સહસ્ત્ર નરાં પરિવાર ઘાતી કર્મને ક્ષય કરી, પામ્યા કેવલ સાર. પ્રાણ૦ ૧૯ સમવસરણ દેવે ર, મલીયા ચેસ ઇદ્ર વન રખવાલે રે આવી, પ્રણમ્યો કૃષ્ણ નરિંદ. પ્રાણ૦ ૨૦ દાન દેઇ રે સંતોષીયા. મેલી સુંદર સાજ દશ હી દશારાં રે પરિવર્યો, ચાલ્યો શ્રી હરીરાજ, પ્રાણ૦ ૨૧ માતા બંધવ અંગના, પુત્ર કેરો રે સાથ; વિધિશુ દેઇ પ્રદક્ષિણું, વાંધા શ્રી જગનાથ, પ્રાણુ) રર દેશના સુણી રે સ્વામીની, ભવિ પામ્યા પ્રતિબોધ; સમતા પે રે પ્રાણીયા, છેડે વિર વિરોધ, પ્રાણ૦ ૨૩ રાજેમતી રે સંજમ લીયે, નવ હી દશારા તેમ; મહામી રહનેમી શું, અવર ગ્રહે વ્રત નેમ, પ્રાણ૦ ૨૪ સુર હિતા નિજ સ્થાનકે, હરી પહત્યા પુરમાંહિં; પ્રભુ વિચરે રે મહેતલે, સાથે ઘણાં સુર પ્રાંહિ. પ્રાણ૦ ૨૫ એ ગુણ ચાલીશા સેમી ઢાલમેં, રાજેમતી જિન પાર; શ્રી ગુણસાગર સુરજી, નિવો અધિક અપાર. પ્રાણુ૨૬
દોહા ગજપુરપતી ગજે મહા, પાંડવ પ્રબલ પ્રતાપ, આજ્ઞા ઈશ્વરતા પણે, પાલે પૃથ્વી આપનારદ નામ મહામુની, ચાલી આયો રુષી જામ; બાપે માયશુ- પાંડવા, કીધો તામ પ્રણામ