SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ હરિવંશ ઢાલ સાગર કાલ વિહુના રે ઇદ્રને, બલ જિબલને રે પ્રાંહિ; લઘુ આંગુલીયા નવિ પુગ હા, બેલ અનંત જિન માંહિ. પ્રાણ- ૭ હરીને અમરખ ઉપને, લડવા ઉઠે રે જામ; જિન નિજ ભુજ ઉંચે કિયે, હરી હિંચાણે રે તમ પ્રાણુ ૮ હરી ચિત્ત ચિતા રે ઉપની, એ બલવ રે વીર; લેશે પદવી રે માહરી, સાહસવંત સધીર. પ્રાણ૦ ૯ ખંડ ખંડીયા રે ખેલતાં, ભાભીયાં શું રે ભાય; રંગે રાણી રે રૂખમણી, બોલી બેલ લગાય, પ્રાણ ૧૦ ભાઈ ભલા સુખ ભેગવે, રમણી સેલ હજાર; સ્યા તુમ કુંવર રાઉલા, નારી એક હી લાર. પ્રાણુ. ૧૧ તિથકર રે આગે હુવા, ભેગવી ભેગ વિલાસ; મુકતે પહોતા રે તે સહિ, તુમ્હ કે ઉપર આશ. પ્રાણુ૧૨ જાંબુવતી પભણે સખી, વાદિ કરો તુમ્હ ખે; પુરુષ નહિં એ હેજ છે, મેં લીધે છે રે ભેદ. પ્રાણ૦ ૧૩ નારી વિના નર ક્યું રહે, પેખી પારેવા પ્રમ; અંબરથી રે આવે ધર્યો, કામની ઉપર કેમ. પ્રાણ૦ ૧૪ ભામા ભાંખે રે મેલડી, તું નવિ સમજી રે વાત; નારી ભરવી રે દેહિલી, સાંસામેં દિન જાત. પ્રાણ૦ ૧૫ દેવરીયો રે ડાહ્યો ખરે, ફિરે નિપુણ સ્યારે ન્યાય; વ્યાહ મનાવ્યો રે જોરશું, હરખ્યો યાદવ રાય, પ્રાણ૦ ૧૬ રાજેમતી રે વ્યાહવા, આવ્યા તોરણ બાર; હિંસા દેખી રે બાહુડ, ચઢિયે ગઢ ગિરનાર. પ્રાણ૦ ૧૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy