________________
ખંડ આઠમો
૪૫
આડતીશા સેમી ઢાલમેં રે, કૌરવ પાંડવ વાદ આ ગુણસાગર સુરજી રે, ઉપ આહુલાદ હે રાજા - કિ. ૨૧
દોહા
એક દિવસ હરીની સભા, ઈદ્ર સભા સમ જોય; વડવડા રાણું રાજીયા, પાવે શોભા સાય. એટલે આયા નેમ જિન, રાય કિ જુહાર; સિંઘાસણ હરી પાખતી, બેઠા નેમકુમાર,
ઢાલ ૧૩૯ મી
(થે મન મોહ્યું મહાવીર–એ દેશી) નેમજી વાત વિવેદમાં, બલ કેર અધિકાર; નિજ નિજ મનશું રે રાજી,
વર્ણવે વિવિધ પ્રકાર પ્રાણ પીયારા રે નેમજી. ૧ કેઇ કહે વસુદેવને, બલ માટે રે સંસાર; અક્ષેભ બલ અધિક કહ્યો, મહાસેન જોર અપાર પ્રાણ૦ ૨ કેઈ સરાહે પ્રભુને, સંબ વિશેષે રે જોય; પક્ષ લીયા આપ આપણી, કરે પ્રશંસા રે સોય. પ્રાણુ ૩ હલધર હાકી રે બોલી, જુઠી સઘલી રે વાત; જિન બલને નવિ પુગ હી, કેણુ નર કેણુ સુર માત. પ્રાણ- ૪ ચરમ ઉદધિને શેષ, મેરુ દલે તત્કાલ; છત્ર કરે ધરણી તણું, દંડ ગિરંદ સુવિશાલ, પ્રાણ- ૫ ચકી કોડને બલ અછે, સો એક સુરની પાસ; ક્રોડ મુરાને બલ જેટલો, એક સુરપતિને વિમાશ પ્રાણ૦ ૬