SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ હરિવંશ ઢાલ સાગર - - - હવે મુજને મત તેડાવજે રે, એ કહું છું તુજ આજ; સતી શિરામણ એ ખરી રે, ધીરે કરજે કાજ; ધીરે કરજે કાજ નિવે, એથી મ કરજે હઠ ઘણેરે; સુર ગયે એમ કહીને વાણી, ચાલીશા સેમી ઢાલ કહાણી - શ્રી ગુણસાગર સુર વખાણ. જી ૧૫ દેહા જાગી રાણું દ્રૌપદી, જા એ અપહાર આરતીવંતી અતિ ખરી, મન શું કરે વિચાર હથીણાપુર કિહાં રહ્યો, સાસુ સસરે જે; મુજ પ્રીતમ પાંડવ કિહાં, સુખ કારણ તેથ. કિહાં તે મંદિર માલીયા, કિહાં રતનાલી સેજ; કિહાં દાસી મલયાગિરી, બાલપણને જ. ૩ એ હિંડેલે માહો, પણ નવિ એ મુજ બાગ; કોઈ વરીએ મુજ અપહરી, એમ ચિંતવે મહાભાગ. ૪ એલંભા દેઈ આકરા, રાણું વિવિધ પ્રકાર; દેવ મ છે ઉતરે, આજ અછે તુજ વાર. ૫ ૫ અંતેઉરશ ચલી, આણી જણાવે આપ; કેલવણું કરતે ઘણી, તામ પ્રકાશ પા૫, ૬ ઢાલ ૧૪૧ મી (બંદલીની–એ દેશી ) રાજા કુમરી પ્રતે બોલે, નારી કુણ તારા તેલે હો સુંદરવયણ સુણેક
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy