________________
ખંડ આઠમે મલ પરે તે બે મિલ્યા રે વા. પ્રોઢા પર્વતમહે; ઉચા નીચા ઉષ્ઠલે રે વાહ ધડધડી ધરતી ઘેરાએ, માહરા. ૧૧ રાષાણ થયા રાતડા રે વાર જોયા કેણે ન જાય; દૂર્યોધન નાઠો ઘણું રે વાર પૃથ્વી એ ન મેલે પાય. માહરા ૧૨ લઘુ લાઘવી કલા લહી વાટ જલ વિશુ નવિ છેતરાય; જઘમાં ગદા જોરશું રે વાટ ભીમ મારે મહાકાય. માહરા. ૧૩ ભોંએ પાડીને ભીમડે રે વા. મારી પાટુના પ્રહાર; મુકુટ ભાંગી ભૂકે કર્યો રે વાર પૂર્વ કેપ સંભાર, માહરા ૧૪ ઉદય રતન કહું સાંભલે રે વા૦ એ તે હાલ ૨સાલ; વિન ઘણું વાંકા ભડાં રે વાદ આવી પહોતે કાલ. માહરા. ૧૫
દોહા સંબંધી જાણું તે સમય, બલભદ્ર બહુ રીસાય; પાંડવ સહુને અવગણી, નીસરી ધરે જાય, પાંડવ તવ કે ગયા, આગે કૃષ્ણ કરે; બલભદ્રને મનાવતા, નિજ મને આણી નેહ, ધૃષ્ટદ્યુમન ખેડી, રક્ષાને રણમાંહિં; સ્થિર કરીને સ્થાપીયા, રહ્યા રણ અવગાહી.
દ્વાલ (શીયલ સુરંગી ચુંદડી—એ દેશી) હજી દૂર્યોધનને તે આવી કહે,
હે કૃતવર્મા કૃપા અશ્વસ્થામ; હેજી અંત સમયે આવ્યા અમેં,
હજી તુમ સ્વરુપ જેવાને કામ. ૧ સાહીબીયા બોલ બોલ રે જે કહો તે કરું અમેં. એ આંકણી હજી તમેં તે સહુને તજી, હજી સુતા મરણ શય્યાએ; હજી તો પણ આપ આજ્ઞા,
હજી તે કાજ કરાં ઉછાંછે. સાહીબીયા૦ ૨