________________
હરિવંશ ઢાલ સાગર
- ( ચડી આવ્યો રે લાલા પારથ પ્રબલ પ્રતાપ–એ દેશી) ધીં ધો નગારા વાજતા રે વાહલા, ચડે દૂર્યોધનને સેન; વનમાંહ વાલીવિધુ રે વાહલા, મુખ મેહલતાં ફેન. ૧ માહરા નાથ ગુમાની, કુણુ લેશે રે હારે મુજ આજુને; આવી મીલો રે હારા ભૂપ અભિમાની. ૨. એ આંકણી. ખાતે વગડે ખેલતાં રે વાવ કિહાં એક લાધી ભાલ; જલ મધ્યે તિહાં જાણીને રે વા. સહુ બોલે સમકાલ, માહરા ૩ પાંડવ પણ પેહતાં તિહાં રે વા૦ માહરા બંધુ છબીલા; કુણ કરશે રે જો ને યુદ્ધ આજુને, રણમાં આવે રે હારા રણના રંગીલા. એ આંકણ. તું અભિમાની રાજવી રે વારુ તું શુરામાંહિ શર; તુજને ન ઘટે નાસવું રે વાટ નહિ રહે નાસતાં નૂર માહરા૪ કાં તું કુલને લાજવે રે વાટ પુરષાતન કરી મલીન; પાણીમાં પોઢો થકે રે વાર દીસે છે મહાદીન, માહરા. ૫ અનપે આથલે રે વાવ કહેને કિમ રહેવાય; એ સરોવરને ો આસરે રે વાવ
- શેષા જે સમુદ્ર શોષાય. માહરા. ૬ અથવા તું જે એસરે રે વાવ સેના મ્યું યુદ્ધ ન થાય; તે મન માને જેહશું રે વાવ
તે એક શું વઢે રણ ઠાય. માહરા. ૭ જેણે તેણે વાત જાણે એ રેવા માથે આવ્યું છે મેત; તે માટે દીનતા તજી રે વાટ મરે તું શુરાતન સહિત માહરા. ૮ તવ તિહાં દુર્યોધન બેલી રે વાવ ગદાયુદ્ધ ભીમને સાથ; માની સરથી મગર રે વા૦ નીસર્યા કૌરવનાથ. માહરા. ૯ પાંડવ કૌરવ સહુ મિલી રે વાવ બેઠા સભા બાય; ભીમ દૂર્યોધન બે ભડે રે વારુ મારે ગદાના ઘાય. માહરા ૧